આઇપીએલ-10 ગુજરાતના નામે શરમજનક રેકોર્ડ,43 રનમાં ગુમાવી 10 વિકેટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 9:54 AM IST
આઇપીએલ-10 ગુજરાતના નામે શરમજનક રેકોર્ડ,43 રનમાં ગુમાવી 10 વિકેટ
આઇપીએલ 10માં સીજનની 53મી મેચમાં ગુજરાત લાયન્સ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. ગુજરાતએ હૈદરાબાદ સામે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત કરી હોવાછતાં 10 વિકેટ માત્ર 43 રનમાં ગુમાવી દીધી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 9:54 AM IST
આઇપીએલ 10માં સીજનની 53મી મેચમાં ગુજરાત લાયન્સ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. ગુજરાતએ હૈદરાબાદ સામે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત કરી હોવાછતાં 10 વિકેટ માત્ર 43 રનમાં ગુમાવી દીધી હતી.
154 રન પર સમેટાયું
આ મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલ ગુજરાત લાયન્સના ઓપનર્સ ડવેન સ્મિથ (54) અને શિશાન કિશન(51) રન બનાવી શારી શરૂઆત કરી હતી. બંને વચ્ચે 10.5 ઓવરમાં 111 રનની ઓપનિંગ પાર્ટનરશીપ થઇ હતી.
એક સમયે લાગતુ હતું કે ગુજરાત 190 રન જેટલો સ્કોર કરી શકશે. પરંતુ સ્મિથ અને કિશન બંને આઉટ થયા પછી ગુજરાતની બેટિંગ પત્તાની જેમ ધરાશાયી થઇ હતી. ગુજરાતની ટીમ 43 રન જ જોડી શકી હતી. અને 154 રન પર ટીમ સમેટાઇ ગઇ હતી. આઇપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો આ સૌથી ખરાબ વિકેટ પતનનો એક રેકોર્ડ છે.
First published: May 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर