કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમનાથ મહાદેવના શરણે,મધ્યાહન આરતીમાં ભાગ લીધો

A
Updated: January 1, 1970, 5:30 AM IST

સોમનાથઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આજે સહ પરિવાર સોમનાથ પહોચી દાદાના દર્શન કર્યા હતા. નોધનીય છે કે, વર્ષોથી સ્મૃતિ ઇરાની સોમનાથ દાદાન દર્શનાર્થે આવે છે. તે પરંપર મૂજબ તેઓ આજે સોમનાથ દર્શનાર્થે આવ્યા હતા આ તકે તેમને મીડિયાના કોઈ પણ રાજકીય પ્રશ્નોનો જવાબ તેઓ તેમની પારિવારિક મુલાકાતે છે તેમ કહીને આપવાનું ટાળ્યું હતું.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સોમનાથ મહાદેવના શરણે આજે આવ્યા છે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા સોમનાથ મંદિર ખાતે મધ્યાહન આરતીમાં ભાગ લીધો હતો.સ્મૃતિ ઈરાનીએ મુલાકાતને વ્યક્તિગત ગણાવી છે. સ્મૃતિ ઈરાની બપોર પછી દ્વારકા પહોંચશે.
 
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर