અમદાવાદમાં બુટલેગરનો પોલીસપાર્ટી પર હુમલો,પીએસઆઇનો હાથ તુટ્યો!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદમાં બુટલેગરનો પોલીસપાર્ટી પર હુમલો,પીએસઆઇનો હાથ તુટ્યો!
અમદાવાદઃઅમદાવાદમાં કુખ્યાત બુટલેગર દ્વારા પીએસઆઈ પર હુમલાનો બનાવ બન્યો હતો. શાહપુર અને તેની આસપાસના વિસ્તારમા ભાઈગીરી કરતા કુખ્યાત બસ્તદાદા અને તેના પરિવારના સભ્યોએ મળીને શાહપુર પોલીસ સ્ટેશનના બે PSI અને અન્ય પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદમાં કુખ્યાત બુટલેગર દ્વારા પીએસઆઈ પર હુમલાનો બનાવ બન્યો હતો. શાહપુર અને તેની આસપાસના વિસ્તારમા ભાઈગીરી કરતા કુખ્યાત બસ્તદાદા અને તેના પરિવારના સભ્યોએ મળીને શાહપુર પોલીસ સ્ટેશનના બે PSI અને અન્ય પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો.
જેમા ડી સ્ટાફ પીએસઆઈ ચેતન બારોટને હાથમાં ફેક્ચર થયુ હતુ. બસ્તી દાદા અને તેના ભાઈ પર શાહપુર તેમ  જ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા દસથી પણ વધુ ગુનાઓ નોંધાયેલ છે.
જે અંગે બાતમીના આધારે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ સાથે પણ મારામારી કરી હતી. આ અંગે હાલમાં તો શાહપુર પોલીસે બસ્તીદાદા અને તેના ભાઈની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर