અમદાવાદઃએસજી હાઇવે પર અકસ્માત,બેકાબુ કાર ડિવાઇડર પર ચડી ગઇ

VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 2:13 PM IST
અમદાવાદઃએસજી હાઇવે પર અકસ્માત,બેકાબુ કાર ડિવાઇડર પર ચડી ગઇ
અમદાવાદઃઅમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર વાયએમસીએ ક્લબ પાસે મોડી રાત્રે એક હોન્ડા સીટી કાર ચાલક દ્વારા કાર પર કાબુ ઘુમાવતા કાર હાઈવે પર ના લાઈટના થાંબલા સાથે અથડાઈ હતી અને ડીવાયડર પર ચઢી ગઈ હતી.
VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 2:13 PM IST
અમદાવાદઃઅમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર વાયએમસીએ ક્લબ પાસે મોડી રાત્રે એક હોન્ડા સીટી કાર ચાલક દ્વારા કાર પર કાબુ ઘુમાવતા કાર હાઈવે પર ના લાઈટના થાંબલા સાથે અથડાઈ હતી અને ડીવાયડર પર ચઢી ગઈ હતી.

અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી અને કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી શરુ કરી હતી. સદનસીબે અકસ્માત માં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ દિવસે ને દિવસે એસ.જી. હાઈવે પર વધતા જતા અકસ્માત એ હવે ચર્ચા નો વિષય બન્યો છે.

First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर