સાવરકુંડલાઃખેડૂતો,મહિલા પર અત્યાચાર નહી થવા દઇએ, કોંગ્રેસે હાઇવે કર્યો ચક્કાજામ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સાવરકુંડલાઃખેડૂતો,મહિલા પર અત્યાચાર નહી થવા દઇએ, કોંગ્રેસે હાઇવે કર્યો ચક્કાજામ
અમરેલી : એક તરફ વિધાનસભા સહિત સમગ્ર ગાંધીનગરમાં નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો છે ત્યારે બીજી બાજુ અમરેલી જીલ્લા સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારાનલિયાકાંડ અને સાણંદકાંડના વિરોધમા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી હાઈવે ચક્કાજામ કરી મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમરેલી : એક તરફ વિધાનસભા સહિત સમગ્ર ગાંધીનગરમાં નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો છે ત્યારે બીજી બાજુ  અમરેલી જીલ્લા સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારાનલિયાકાંડ અને સાણંદકાંડના વિરોધમા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી હાઈવે ચક્કાજામ કરી મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું. તેમજ ખેડૂતો અને મહિલાઓ પર ભાજપ  સરકાર દ્વારા કરાતા અત્યાચારને સહન નહી કરાય તેવી ચિંમકી ઉચ્ચારી હતી. નલિયાકાંડના આરોપીઓને કડક સજા કરવા અને સાણંદમાં પાણી માગતા ખેડુતો ઉપર પોલિસ દ્વારા થયેલ અત્યાચારની ઘટનાના વિરોધમા આજે સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. સરકારની ઢીલી કામગીરી બાબએ રોશે ભરાયેલ ખેડુતો અને કોંગ્રેસીઓએ અમ્બાજી પીપાવાવ સ્ટેટ હાઈવે બન્ધ કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.  
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर