68મો ગણતંત્ર દિવસ: રાજપથ પર દેખાશે સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત, જુઓ LIVE પરેડ

Haresh Suthar | News18 Gujarati
Updated: January 26, 2017, 10:13 AM IST
68મો ગણતંત્ર દિવસ: રાજપથ પર દેખાશે સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત, જુઓ LIVE પરેડ
દેશમાં આજે 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ગણતંત્ર દિવસની પરેડમાં સૈન્ય તાકાત અને દેશનો સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત જોવા મળશે. ઉપરાંત યૂએઇના 149 પ્રેસિડેંશિયલ ગાર્ડ, એરફોર્સ, નેવી, આર્મી અને બેન્ડની ટીમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ટીમ રાજપથ પર રાષ્ટ્રપતિને સલામી આપશે. આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે અબુધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયદ નાહયાન ઉપસ્થિત રહ્યા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 26, 2017, 10:13 AM IST
નવી દિલ્હી #દેશમાં આજે 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ગણતંત્ર દિવસની પરેડમાં સૈન્ય તાકાત અને દેશનો સાંસ્કૃતિક વિવિધતાની વિરાસત જોવા મળશે. ઉપરાંત યૂએઇના 149 પ્રેસિડેંશિયલ ગાર્ડ, એરફોર્સ, નેવી, આર્મી અને બેન્ડની ટીમો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ટીમ રાજપથ પર રાષ્ટ્રપતિને સલામી આપશે. આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે અબુધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયદ નાહયાન ઉપસ્થિત રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. તેઓ 9-30 કલાકે અમર જવાનોને જ્યોતિ જઇને શહીદોને શ્રધ્ધાંજલિ આપશે. ત્યારબાદ સવારે 10 વાગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ધ્વજ લહેરાવી પરેડને સલામી આપશે.

 વિજય ચોકથી લાલ ચોક સુધી પરેડ, જુઓ LIVE

First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर