રાજકોટથી પકડાયેલા બંને આતંકીઓના રીમાન્ડ પૂર્ણ,જેલમાં મોકલાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટથી પકડાયેલા બંને આતંકીઓના રીમાન્ડ પૂર્ણ,જેલમાં મોકલાયા
રાજકોટઃરાજકોટ અને ભાવનગરમાંથી પકડાયેલા વસીમ અને નઈમ નામના આતંકી ભાઈઓને આજે રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્ય હતા. બંને આતંકી ભાઈઓના રિમાન્ડ પૂર્ણ થતા તેને એટીએસ દ્વારા આજે અમદાવાદથી રાજકોટ લઇ આવી રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટ અને ભાવનગરમાંથી પકડાયેલા વસીમ અને નઈમ નામના આતંકી ભાઈઓને આજે રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્ય હતા. બંને આતંકી ભાઈઓના રિમાન્ડ પૂર્ણ થતા તેને એટીએસ દ્વારા આજે અમદાવાદથી રાજકોટ લઇ આવી રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આતંકીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બંને આતંકીઓને રાજકોટ જીલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સાથેજ એનઆઈએને તપાસ માટે એક રીપોર્ટ પણ સોપવામાં આવ્યો છે પંરતુ હજી સુધી એનઆઈએ તરફથી તપાસ કરશે કે કેમ તેના જવાબની રાહ જોવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન બંને ભાઈઓ દિલ્હીના ISIના હેન્ડલરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.મહારાષ્ટ્ર-યુપીના ISIના હેન્ડલરના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.
First published: March 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर