લેણદારોથી બચવા ઘરમાં સર્જ્યો શોકનો માહોલ,નાના ભાઇના પુત્રની કરી હત્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
લેણદારોથી બચવા ઘરમાં સર્જ્યો શોકનો માહોલ,નાના ભાઇના પુત્રની કરી હત્યા
રાજકોટઃ રાજકોટમાં દેવામાં ડુબેલા એક શખ્સે લેણદારોથી બચવા માટે ઘરમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. જેણે એવું ધાર્યુ હતુ કે મરણ પ્રસંગને લઇ કોઇ ઘરે ઉઘરાણી કરવા નહી આવે, જે માટે તેણે પોતાના નાના ભાઇના પુત્રની જ 20 માર્ચે હત્યા કરી નાખી છે.માલવીયાનગર પોલીસે આરોપી જીગ્નેશ મકવાણાની ધરપકડ રવિવારે કરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃ રાજકોટમાં દેવામાં ડુબેલા એક શખ્સે લેણદારોથી બચવા માટે ઘરમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. જેણે એવું ધાર્યુ હતુ કે મરણ પ્રસંગને લઇ કોઇ ઘરે ઉઘરાણી કરવા નહી આવે, જે માટે તેણે પોતાના નાના ભાઇના પુત્રની જ 20 માર્ચે હત્યા કરી નાખી છે.માલવીયાનગર પોલીસે આરોપી જીગ્નેશ મકવાણાની ધરપકડ રવિવારે કરી છે.
રાજકોટમાં રાજનગર પાછળની પૂર્ણિમા સોસાયટીમાં 12 દિવસ પૂર્વે 6 વર્ષીય રોહનનો મૃતદેહ મળ્યો હતો.પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.રોહનના પિતાના મોટાભાઈએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે.રોહનના પિતા ફાલ્ગુનભાઈએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
દેણું વધી જતા હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.ઘરમાં મારણનું વાતાવરણ સર્જાશે તો લેણદારો પૈસા માગવા નહીં તે હેતૂથી હત્યા કરી હતી.રોહન મકવાણાનો મૃતદેહ ઘરની છત પરથી મળ્યો હતો.
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर