IPL:રાજકોટમાં ઓપનિંગ સેરેમનીમાં ગવાશે ગુજરાતી દુહાછંદ,ટાઇગર-સિંગર ભૂમિ પહોચ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
IPL:રાજકોટમાં ઓપનિંગ સેરેમનીમાં ગવાશે ગુજરાતી દુહાછંદ,ટાઇગર-સિંગર ભૂમિ પહોચ્યા
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે આઇપીએલ 10 નો પ્રથમ મેચ રમવા જય રહ્યો છે.આવતીકાલે ગુજરાત લાઇન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ ની જંગ જામશે.આવતીકાલે મેચ પહેલા ઓપનિંગ સેરેમની પણ યોજાશે.ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ માટે બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને સિંગર ભૂમિ ત્રિવેદી રાજકોટ આવી પહોંચ્યા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે આઇપીએલ 10 નો પ્રથમ મેચ રમવા જય રહ્યો છે.આવતીકાલે ગુજરાત લાઇન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ ની જંગ જામશે.આવતીકાલે મેચ પહેલા ઓપનિંગ સેરેમની પણ યોજાશે.ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ માટે બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફ અને સિંગર ભૂમિ ત્રિવેદી રાજકોટ આવી પહોંચ્યા હતા. bhumi સ્ટાર અભિનેતા ટાઇગર શ્રોફ જણાવ્યું હતુંકે તેવો કાલના પરફોર્મન્સ માટે ખુશ છે અને નર્વસ પણ છે. તો સિંગર ભૂમિ એ જણાવ્યું હતું કે તેને આઇપીએલમાં પરફોર્મન્સ માટે મોકો મળ્યો તેથી તે ખૂબ ખુશ છે અને ગુજરાતી હોવાના નાતે આવતીકાલના પરફોર્મસમાં ગુજરાતી ગીત અને દુહા છંદ પણ ગાશે.
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर