સરકારની અણઆવડતને કારણે ગુજરાતમાં જળસંકટઃરાજકોટમાં કોગ્રેસના પ્રહાર

રાજકોટઃ રાજ્યમાં મોટાભાગના જિલ્લા અછત ઓછાયા છે અને ગ્રામ્ય વિસ્તારો અને નગરોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોરાષ્ટ્રજોનની પાણીયાત્રાનું આજે રાજકોટમાં સમાપન થયું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જનસભામાં સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર પીવાના પાણી સહીતની સમસ્યા નિવારવામાં નિષ્ફળ નીવડી છે.

A
Updated: January 1, 1970, 5:30 AM IST

રાજકોટઃ રાજ્યમાં મોટાભાગના જિલ્લા અછત  ઓછાયા છે અને ગ્રામ્ય વિસ્તારો અને નગરોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. આ સંજોગોમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોરાષ્ટ્રજોનની પાણીયાત્રાનું આજે રાજકોટમાં સમાપન થયું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જનસભામાં સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર પીવાના પાણી સહીતની સમસ્યા નિવારવામાં નિષ્ફળ નીવડી છે. ખાસ કરી ને સૌરાષ્ટ્ર-કચ્છ ના ગામડામાં લોકો ભારે હાલાકી ભોગવે છે ત્યારે ભાજપ સરકાર જે બધું અમે કર્યું ના ગુણગાન ગાઈને મેળાવડા જેવા તાયફામાં વ્યસ્ત છે. રાજકોટમાં કોંગ્રેસની પાણી યાત્રાના સંપને આ જન સભામાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ,હર્ષદ રીબડીયા રાધવજી પટેલ સહીત સોરાષ્ટ્ર ની તમામ જીલ્લા પંચાયત ના પ્રમુખો સહીત મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા હતા.
First published: April 28, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...