રાજકોટમાં જામ્યો IPLનો રંગ,ગુજરાત લાયન્સે કરી નેટપ્રેક્ટિસ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટમાં જામ્યો IPLનો રંગ,ગુજરાત લાયન્સે કરી નેટપ્રેક્ટિસ
રાજકોટમાં આગામી ૭ એપ્રિલથી આઈપીએલ૧૦ નો ક્રિકેટ જંગ શરુ થયો છે. રનોનું રણમેદાન રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. હોમ ટીમ ગુજરાત લાઈન્સ ની ટીમનો કેમ્પ તો અહી છે ત્યારે કિંગખાન શાહરૂખખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પણ આવી રહી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટમાં આગામી ૭ એપ્રિલથી આઈપીએલ૧૦ નો ક્રિકેટ જંગ શરુ થયો છે. રનોનું રણમેદાન રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. હોમ ટીમ ગુજરાત લાઈન્સ ની ટીમનો કેમ્પ તો અહી છે ત્યારે કિંગખાન શાહરૂખખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પણ આવી રહી છે. ipl રાજકોટ સહીત સોરાષ્ટ્ર ના ક્રિકેટ ચાહકો નો મનગમતો આઈપી એલ ૧૦ક્રિકેટ જંગ માં મુખ્ય ગુજરાત લાઈન્સ અને કે કે આર ટીમ નો રાજકોટ માં કેમ્પ નેટ પ્રેક્ટીસ સહીત લઇ ને ઉતેજના જોવા મળે છે પણ સાથોસાથધરઆંગણેરવીન્દ્ર જાડેજા અને ડેરેન બ્રાવો સહીત ખેલાડીઓ રમશે નહિ તેનો પણ ગણગણાટ જોવા મળે છેતે ચોક્કસ છે. હોટેલ ફોર્ચ્યુન માં કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ ના આગમનથી રોકાણ સુધીની તેયારીઓપણ પૂર્ણ કરાઈ છે. જેમાં ખાસ કરીને ખેલાડીઓના રોજીંદા જીમ સ્વીમીંગ સહીત સુવિધાઓ પણ ઉભી કરાઈ છે ખાસ એપણ છે કે આખેલાડીઓ ના ડાયટ ફૂડ ચાર્ટ મુજબ અન્ય મેનુ સાથે સવારે નાસ્તા માં ગાઠીયા જલેબી નો નાસ્તો અને ખીચડી કઢી સહીત કાઠીયાવાડ ની વાનગીઓ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. KKRઆ ખેલાડીઓ ગાઠિયા-જલેબીનો સ્વાદ માણશે કિંગખાન શાહરુખખાનની ટીમ કોલકાતા નાઈટરાઈડર્સના ખેલાડીઓનો કેમ્પ હોટેલ ફોર્ચ્યુનમાં છે. કિંગખાન કદાચ આવે તે માટે હોટેલ માં ખાસ સુવિધા સાથે નો અલાયદો રૂમ પણ રેડી છે. કોલકાતા નાઈટરાઈડર્સ ના ખેલાડીઓ સવારે ગાઠિયા જલેબીનો નાસ્તો પણ આરોગશે.ટીમ ના થીમ સોંગ સાથે કેકેઆર ના ખેલાડીઓ નું હોટેલ માં સ્વાગત કરાયું છે.આઈ પી એલ ૧૦ અને  શાહરુખ ખાન ની ટીમનાં કટઆઉટ સહીત ગોઠવાયા છે.
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर