રાજકોટઃવિવાદાસ્પદ PSI મારુનો ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃવિવાદાસ્પદ PSI મારુનો ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત
રાજકોટઃ રાજકોટના વિવાદાસ્પદ PSI મેહુલ મારૂએ ગઇકાલે મોડી રાત્રીના સુમારે ગળાફાંસો ખાઇને જીવન ટુકાવી દેતા ચકચાર મચી છે.પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મારૂએ આત્મહત્યા કરી લીધી છે.મેહુલ મારૂ પર યુવતિની છેડતીનો આરોપ હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃ રાજકોટના વિવાદાસ્પદ PSI મેહુલ મારૂએ ગઇકાલે મોડી રાત્રીના સુમારે ગળાફાંસો ખાઇને જીવન ટુકાવી દેતા ચકચાર મચી છે.પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મારૂએ આત્મહત્યા કરી લીધી છે.મેહુલ મારૂ પર યુવતિની છેડતીનો આરોપ હતો. નોધનીય છે કે,રાજમોતી મીલના બ્રાંચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ મારુ સામે એસીપી દ્વારા તપાસ ચાલુ હતી.તો મારૂએ પ્રેમિકા ઘરે જઈને ધાંધલ ધમાલ કરી હાથની નસ કાપી નાખી હતી. આ કેસમાં તેમને સસ્પેન્ડ કરાયા હતા. પીએસઆઈ મેહૂલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટ રહેતા હતા.  
First published: March 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर