આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મનઃ પીએમ મોદી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 2:11 PM IST
આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મનઃ પીએમ મોદી
સ્પેનના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા છે. મેડ્રીડમાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. મોદી સ્પેનના ઉદ્યોગપતિઓને મળ્યા મળી ગોળમેજી ચર્ચા કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 2:11 PM IST
સ્પેનના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા છે. મેડ્રીડમાં પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.  મોદી સ્પેનના ઉદ્યોગપતિઓને મળ્યા મળી ગોળમેજી ચર્ચા કરી હતી.

modi madril

સ્પેનના મૈડ્રિડમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્પેન સાથેના સંબંધો મજબૂત બનાવીશું.આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે.ભારત-સ્પેન એક બીજાના હિત માટે કામ કરે.આતંકવાદ વિરુદ્ધની લડાઈ મામલે સ્પેન સાથે ચર્ચા થઈ છે.કોઈ દેશ આતંકવાદથી બચેલો નથી.ભારત ન્યૂ ઈન્ડિયાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.

કાબૂલ બ્લાસ્ટ મામલે પીએમ મોદીએ કર્યું ટ્વિટ

પીએમ મોદીએ કાબૂલ બ્લાસ્ટની કરી નિંદા
મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઃ પીએમ
'આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત અફઘાનિસ્તાનની સાથે'
આતંકવાદનું સમર્થન કરનાર તાકાતોને હરાવવી જરૂરીઃ પીએમ
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर