ભગવાન કૃષ્ણ છેડતી કરતા,યોગી 'એન્ટી કૃષ્ણ સ્કવૉડ' બનાવશે ?પ્રશાંત ભૂષણએ કર્યું વિવાદિત ટ્વિટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભગવાન કૃષ્ણ છેડતી કરતા,યોગી 'એન્ટી કૃષ્ણ સ્કવૉડ' બનાવશે ?પ્રશાંત ભૂષણએ કર્યું વિવાદિત ટ્વિટ
નામાકિંત એડવોકેટ અને એક્ટિવિસ્ટ એવા પ્રશાંત ભૂષણે યુપીના સીએમ યોગી આદિત્યનાથની એન્ટી રોમિયો સ્કર્વોડ પર ટ્વિટ કરતા વિવાદ થયો છે.પ્રશાંત ભૂષણએ વિવાદિત ટ્વિટ કર્યુ છે કેભગવાન કૃષ્ણ યુવતીઓને છેડતા હતા.યોગી 'એન્ટી કૃષ્ણ સ્કવૉડ' બનાવશે ?.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
નામાકિંત એડવોકેટ અને એક્ટિવિસ્ટ એવા પ્રશાંત ભૂષણે યુપીના સીએમ યોગી આદિત્યનાથની એન્ટી રોમિયો સ્કર્વોડ પર ટ્વિટ કરતા વિવાદ થયો છે.પ્રશાંત ભૂષણએ વિવાદિત ટ્વિટ કર્યુ છે કેભગવાન કૃષ્ણ યુવતીઓને છેડતા હતા.યોગી 'એન્ટી કૃષ્ણ સ્કવૉડ' બનાવશે ?. tvit જો કે વિવાદ વધુ થતા પ્રશાંત ભૂષણએ સ્પષ્ટતા કરવી પડી છે.તેમણે કહ્યુ ટ્વિટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.એન્ટી રોમિયો સ્કવૉડ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.ભાવનાઓને ઠેસ પહોંચાડવા નહોંતો ઈચ્છતો. નોધનીય છે કે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એન્ટી રોમિયો સ્કવોડ બનાવવાનો વાયદો કર્યો હતો. સરકાર બનતાં જ તેના પર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. 
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर