કેજરીવાલ સામે પડેલા કપિલ મિશ્રા બેઠા ઉપવાસ પર, માગી આપ નેતાઓના વિદેશ યાત્રાની માહિતી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 10, 2017, 12:20 PM IST
કેજરીવાલ સામે પડેલા કપિલ મિશ્રા બેઠા ઉપવાસ પર, માગી આપ નેતાઓના વિદેશ યાત્રાની માહિતી
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કપિલ મિશ્રા આજથી ઉપવાસ પર બેઠા છે. તે્મના ઘરની બહાર જ ઉપવાસ શરૂ કર્યા છે. કેજરીવાલ સહિત કેટલાક નેતાઓ પર કપિલએ ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે સંજયસિંહએ પણ રૂસમાં ગેર કાનૂની ડિંલિંગ કર્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 10, 2017, 12:20 PM IST
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કપિલ મિશ્રા આજથી ઉપવાસ પર બેઠા છે. તે્મના ઘરની બહાર જ ઉપવાસ શરૂ કર્યા છે. કેજરીવાલ સહિત કેટલાક નેતાઓ પર કપિલએ ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે સંજયસિંહએ પણ રૂસમાં ગેર કાનૂની ડિંલિંગ કર્યુ છે.
આ પહેલા મંગળવારે કપિલ મિશ્રા સીબીઆઇમાં જઇ કેજરીવાલ વિરુદ્ધ ત્રણ ફરિયાદ કરી છે. જેમાં કેજરીવાલના રિસ્તેદારનો 50 કરોડનો જમીનનો સોદો, આપ નેતાઓની વિદેશ યાત્રા અને કેજરીવાલની બે કરોડ રૂપિયાની રોકડ લેવડ-દેવડ સામેલ છે.
મળી જાનથી મારી નાખવાની ધમકી
આ પહેલા બુધવારે સવારે કપિલ મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. એક વિદેશી નંબરથી તેના પર ફોન આવ્યો હતો. તેમણે ફોન રિસિવ ન કર્યો તો તેમને વોટસએપ પર ધમકી અપાઇ છે.ઈન્ટરનેશનલ નંબર +97430000088 પરથી ફોન આવ્યો હતો.
First published: May 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर