સરકારો 70વર્ષ સુધી ન કરી શકી તે મોદી સરકારે ત્રણ વર્ષમાં કર્યુઃઅમિત શાહ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 8:37 AM IST
સરકારો 70વર્ષ સુધી ન કરી શકી તે મોદી સરકારે ત્રણ વર્ષમાં કર્યુઃઅમિત શાહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરુ કરાયેલા વિકાસની યોજનાઓ અને કાર્યોના વખાણ કરતા કહ્યુ કે આ સરકારના પ્રદર્શન પર સવાલ ઉઠાવવાવાળા પહેલા એ જવાબ આપે કે દાયકાઓ સુધી સત્તામાં રહ્યા પછી પણ તેમણે શું કર્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 8:37 AM IST
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરુ કરાયેલા વિકાસની યોજનાઓ અને કાર્યોના વખાણ કરતા કહ્યુ કે આ સરકારના પ્રદર્શન પર સવાલ ઉઠાવવાવાળા પહેલા એ જવાબ આપે કે દાયકાઓ સુધી સત્તામાં રહ્યા પછી પણ તેમણે શું કર્યું છે.
શાહએ કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી 106 યોજનાઓ શરૂ કરી છે. દરેક 15 દિવસે એક યોજના લાગુ પડી રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધીએ બીજેપીની સરકારને પુછ્યુ હતુ કે સત્તામાં ત્રણ વર્ષ પર કઇ વાતનો અવસર મનાવી રહી છે કેમકે તેમની પાસે દેખાડવા માટે ટુટેલા વાયતા અને ખરાબ પ્રદર્શન સિવાય કંઇ જ છે નહી.
રાહુલના આ નિવેદનનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા શાહએ કહ્યુ કે લોકો જાણવા માગે છે કે તેમણે 70 વર્ષમાં શું કર્યુ છે. સાથે તેલંગાનાના સીએમ ચંદ્રશેખર રાવને રાજ્યને કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી નિધિયો સંબંધમાં આપેલા નિવેદનમે લઇ બીજેપી અધ્યક્ષ અમિત શાહએ માફી માગવા કહ્યુ હતું.
First published: May 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर