"ઘા હિમાલયમાં વાગે અને આસુ કન્યાકુમારીમાં ટપકે છે"

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 2:56 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે બીજા દેશ ભારતની વિવિધતા પર અચરજ કરે છે. જ્યાં 1500થી વધુ ભાષાઓ,100થી વધુ ક્ષેત્રિય ભાષાઓ, દરેક 20 ગાઉએ બોલી બદલાય છે. વેશભૂષા અલગ છે. ખાનપાન અલગ છે છતાં પણ એકતાના સુત્રમાં દેશ બંધાયેલો છે.

દિલ્હીના એનસીસીના કાર્યક્રમમાં પીએમએ કહ્યુ કે ઘા હિમાલયમાં વાગે તો પણ આસુ કન્યાકુમારીમાં ટપકી પડે છે. દેશના કોઇ પણ જગ્યાએ કોઇની સાથે પણ ખોટુ થઇ જાય તો આપણને એટલી જ પીડા થાય છે જેમ કે આપણી નજર સામે જ ઘટના બની હોય.
દેશના કોઇ પણ વિસ્તારમાં કુદરતી આપતી આવી હોય ત્યારે દેશના દરેક નાગરિકો એકતા બતાવી સંવેદના વ્યક્ત કરી છે. દુઃખ વહેચવાનો પ્રયાસ કર્યો છે. દેશના સામે આવેલી દરેક ચુનૌકીને સવા સો કરોડ દેશવાસીઓએ પોતાનું માન્યુ છે. અને સાહસ અને પરાક્રમથી પરિપુર્ણ કરવાનું પ્રયાસ કર્યો. આ આપણા દેશની તાકાત છે.
First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर