LIVE: પ્રકાશોત્સવમાં ભાગ લેવા માટે પીએમ પહોંચ્યા પટના, કાર્યક્રમમાં લાલુ અને નિતિશ પણ હાજર

Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 12:49 PM IST
LIVE: પ્રકાશોત્સવમાં ભાગ લેવા માટે પીએમ પહોંચ્યા પટના, કાર્યક્રમમાં લાલુ અને નિતિશ પણ હાજર
ગુરૂ ગોવિંદ સિંહ મહારાજના 350મા પ્રકાશોત્સવના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના આવી પહોંચ્યા છે. રાજ્યપાલ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી નિતિશ કુમારે એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું હતું.
Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 12:49 PM IST
નવી દિલ્હી #ગુરૂ ગોવિંદ સિંહ મહારાજના 350મા પ્રકાશોત્સવના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના આવી પહોંચ્યા છે. રાજ્યપાલ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી નિતિશ કુમારે એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી બેલી રોડ થઇ પીએમ સીધા ગાંધી મેદાન આવશે. અહીં બેંને ગુરૂદ્વારામાં શીશ નમાવશે. અહીં તેઓ સંબોધન પણ કરવાના છે. અહીં તેઓ પોણા ત્રણ કલાક રોકાશે. ગાંધી મેદાનમાં તે લંગર લગાવશે.

ગાંધી મેદાનમાં બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદી, પ્રેમ કુમાર, કેન્દ્રિય મંત્રી રામકૃપાલ યાદવ, નંદ કિશોર યાદવ, સાંસદ આર કે સિંહા, વિનોદ નારાયણ સિંહ ગાંધી મેદાન આવી પહોંચ્યા છે.
First published: January 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर