આફ્રિકામાં ગુજરાતી વેપાર કરે છે. સદીઓથી આફ્રિકા સાથે જોડાયેલુંઃપીએમ નરેન્દ્ર મોદી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 23, 2017, 11:11 AM IST
આફ્રિકામાં ગુજરાતી વેપાર કરે છે. સદીઓથી આફ્રિકા સાથે જોડાયેલુંઃપીએમ નરેન્દ્ર મોદી
ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમમાં મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે, ગુજરાતીઓ તેમના આફ્રિકા પ્રેમ માટે જાણીતા છે. આફ્રિકામાં ગુજરાતી પ્રજા વેપાર કરે છે. સદીઓથી ગુજરાત આફ્રિકાસાથે જોડાયેલું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 23, 2017, 11:11 AM IST
ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમમાં મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે, ગુજરાતીઓ તેમના આફ્રિકા પ્રેમ માટે જાણીતા છે. આફ્રિકામાં ગુજરાતી પ્રજા વેપાર કરે છે. સદીઓથી ગુજરાત આફ્રિકાસાથે જોડાયેલું છે.2014 બાદ વિદેશ આર્થિક નિતિમાં બદલાવ કર્યો
વિદેશ આર્થિક નિતિમાં આફ્રિકાને પ્રાથમિકતા આપી છે.

modibenk1 modibenk2
શૈલી ભાષામાં ઘણા હિન્દી શબ્દો છે. આફ્રિકા સાથે ભારતને જુનો સંબંધ છે. સીદી અને બોહરા કોમ્યુનિટીએ આફ્રિકાની દેન છે. પીએમએ આઝાદીની લડતમાં જોડાયેલા ભારત-આફ્રિકાના નેતાઓને યાદ કર્યા હતા.54 આફ્રિકન દેશોના ભારત સાથે સંબંધ છે. સાથે ચાલીશું તો સાથે વિકાસ કરીશું.

ગાંધીનગરમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની 52મી વાર્ષિક સભાનું આયોજન કરાયું છે. જેમાં પીએમ મોદી તેમજ નાણામંત્રી અરૂણ જેટલી સહિત હાજર રહ્યા છે. મહાત્મા મંદીર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વાર્ષિક બેઠકમાં સાત દેશોના રાષ્ટ્રપ્રમુખ અને 81 દેશોના ત્રણ હજારથી વધુ ડેલિગેટ્સ જોડાયા છે.પીએમ કરશે 7 આફ્રિકન દેશોના વડાઓ સાથે બેઠક કરવાના છે. ભારત સાથેના વેપાર અને રાજનીતિક સંબંધોને લઈને ચર્ચા થશે.

પીએમ મોદીનું સંબોધનjetliજેટલીએ શું કહ્યુ જાણો


First published: May 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर