અમરાઇવાડીના PIએ કહ્યું, માર ના ખાવો હોય તો રૂ.1લાખ આપ!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમરાઇવાડીના PIએ કહ્યું, માર ના ખાવો હોય તો રૂ.1લાખ આપ!
અમદાવાદઃઅમરાઇવાડીના પીઆઇના બે વહિવટદારને એસીબીએ રૂ.1લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. પીઆઇએ આરોપી પાસે માર ન મારવા રૂ.4 લાખ માગ્યા હતા.અંતે રૂ.1 લાખમાં વહીવટનક્કી થતા પીઆઇએ બે વહીવટદારોને રૂપિયા પહોંચાડવા કહ્યું હતું. આ અંગે એસીબીને જાણ કરતા છટકુ ગોઠવાયું હતું.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
અમદાવાદઃઅમરાઇવાડીના પીઆઇના બે વહિવટદારને એસીબીએ રૂ.1લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. પીઆઇએ આરોપી પાસે માર ન મારવા રૂ.4 લાખ માગ્યા હતા.અંતે રૂ.1 લાખમાં વહીવટનક્કી થતા પીઆઇએ બે વહીવટદારોને રૂપિયા પહોંચાડવા કહ્યું હતું. આ અંગે એસીબીને જાણ કરતા છટકુ ગોઠવાયું હતું. amraivadi vahivtdar અમરાઈવાડીમાં આરોપીને વોન્ટેડમાંથી નામ કમી કરવા અને માર નહિ મારવા બાબતે પીઆઈ ઓ.એમ. દેસાઈએ રૂપિયા ચાર લાખની માંગણી કરી હતી. જે અનુસંધાને પી.આઈના વહિવટદાર ધીરજ દેસાઈ અને સુનીલ પંચાલને એસીબીએ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. એસીબીની ફરિયાદ મુજબ પી આઈની કોઈપણ સમયે ધરપકડ થઇ સકે છે. આ સિવાય પણ પોલીસ કર્મીઓ આરોપીને માર નહિ મારવા, કલમ કેન્સલ કરવા તથા રિમાન્ડ ઓછા લેવા માટે રૂપિયાની માંગ થતી હોય છે. પરતું આ પ્રકારના કિસ્સાઓ માં કેશ કરવા બદલ એસીબી ને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.
First published: December 5, 2015
વધુ વાંચો
अगली ख़बर