ગર્ભવતી પત્નીને છોડી બે મહિનાથી ગુમ હતો પતિ,પ્રેમિકા સાથે નદીમાંથી મળી લાશ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગર્ભવતી પત્નીને છોડી બે મહિનાથી ગુમ હતો પતિ,પ્રેમિકા સાથે નદીમાંથી મળી લાશ
અમદાવાદઃસુભાષબ્રિજ પાસે આવેલા નારાયણ ઘાટ પાસેથી વહેલી સવારે ફાયર વિભાગને મૃત હાલાતમાં કપલની ડેડ બોડી નદીમાંથી મળી આવી હતી. ફાયર વિભાગે તપાસ કરતા છોકરાની ઓળખ પરેડ કરવામાં આવી હતી અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.કપલની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી આ કપલ ગુમ હતુ અને પરિવાર તેને શોધી રહયો હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃસુભાષબ્રિજ પાસે આવેલા નારાયણ ઘાટ પાસેથી વહેલી સવારે ફાયર વિભાગને મૃત હાલાતમાં કપલની ડેડ બોડી નદીમાંથી મળી આવી હતી. ફાયર વિભાગે તપાસ કરતા છોકરાની ઓળખ પરેડ કરવામાં આવી હતી અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી.કપલની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી આ કપલ ગુમ હતુ અને પરિવાર તેને શોધી રહયો હતો. રાહુલ પટણી નામનો યુવક કે જે અસારવામાં રહે છે અને સોનુ નામની છોકરી કે જે તેની ઘરના પાછળના ભાગમાં રહે છે.રાહુલ પટણી કે જે પરણિત યુવક હતો અને તેની પત્ની ગર્ભવતી છે. તો બીજી તરફ પ્રેમીકા સોનુ કે જે અપરણિત યુવતી હતી. છેલ્લા 1 વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબધ હતો અને કોઈ કારણોસર બન્ને એ આ પગલુ ભરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.તો બીજી તરફ સાબરમતી ઈસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ડેડ બોડીને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. બંને વચ્ચે પ્રેમસંબંધને પગલે એક નહીં થઈ શકતાં તેમણે મોતને વ્હાલુ કર્યું હોવાનું મનાય છે.
First published: March 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर