પાકિસ્તાન કોર્ટનો મોટો નિર્ણય, લખવી સહિત 6 પર ચલાવાશે મુંબઇ હુમલાનો કેસ

ઇસ્લામાબાદઃપાકિસ્તાની કોર્ટે 26/11 હુમલા પર મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે મુંબઇ હુમલાના મુખ્ય સાજીશકર્તા જકીઉર રહમાન લખવી સહિત 6 લોકો સામે કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે આ બધાને 26/11 હુમલાના દોષિત માનતા આ નિર્ણય લીધો છે. આ મામલામાં લખવી પર પાકિસ્તા કોર્ટમાં 166 લોકોની હત્યા માટે ઉશ્કેરવાનો કેસ ચાલશે.

VINOD LEUVA | IBN7
Updated: May 20, 2016, 9:00 PM IST

નોધનીય છે કે, પાકિસ્તાનમાંથી આવેલ 10આતંકવાદીઓએ નવેમ્બર 2008માં મુંબઇમાં ઘુસીને ભયંકર નરસંહાર કર્યો હતો. જેમાં કુલ 166 ભારતીય તેમજ વિદેશી કેટલાક નાગરિકોના મોત થયા હતા. નવ આતંકવાદીઓને ઠાર મરાયા હતા અને એકને જીવતો પકડી લેવાયો હતો. જેને બાદમાં કાનુની પ્રક્રિયાની રીતે ફાંસી પર લટકાવી દેવાયો હતો.
આ મામલે વરીષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું કે જો પાકિસ્તાન 26/11 હુમલાના અપરાધિયોને સજા દેવા માગતું હોય તે તેણે પાકિસ્તાની મુળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલીની પુછપરછ કરવી જોઇએ.
First published: May 20, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...