અમદાવાદમાં સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ITનું મેગા ઓપરેશન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદમાં સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ITનું મેગા ઓપરેશન
અમદાવાદઃબાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું નામ ધરાવતા સદભાવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ ગ્રુપ પર આજે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દેશભરમાં અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, રોહતક અને મુંબઈ સહીત ૩૫ જેટલા સ્થળો પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃબાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું નામ ધરાવતા સદભાવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ ગ્રુપ પર આજે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દેશભરમાં અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ, રોહતક અને મુંબઈ સહીત ૩૫ જેટલા સ્થળો પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
દેશભરના હાઈવે બનાવવા અને મેટ્રો રેલ પ્રોજેક્ટ માં કામ કરનાર સદભાવ ગ્રુપ દ્વારા મોટા પાયે બેનામી વ્યવહાર ઝડપવાની સંભાવના સાથે પાડવામાં આવેલ દરોડામાં કેટલું બેનામી નાણુ બહાર આવી શકે છે.
ITઅમદાવાદમાં ITનું મેગા ઓપરેશન
સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉતરી તવાઈ એક સાથે 35 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી અમદાવાદ ઉપરાંત રાજ્ય બહાર પણ દરોડાની કાર્યવાહી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને રોહતકમાં IT ત્રાટક્યું બિલ્ડરની સાથે રોડ બનાવવાનું કામ કરે છે સદભાવ ગ્રુપ દેશભરમાં હાઈવે બનાવવામાં અગ્રસ્થાને છે સદભાવ ગ્રુપ સદભાવ ગ્રુપના વિષ્ણુભાઈ પટેલ અને ભાગીદારોને ત્યાં દરોડા તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના
 
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर