એશ્લે મૈડિસને બર્બાદ કરી મહિલા પ્રોફેસરની જિંદગી!

P
Updated: January 1, 1970, 5:30 AM IST
એશ્લે મૈડિસને બર્બાદ કરી મહિલા પ્રોફેસરની જિંદગી!
લંડનઃ ઓનલાઇન ડેટીંગ વેબસાઇટ એશ્લે મૈડિસનના હૈક થવાના કારણે ઘણા લોકોની જિંદગીમાં ભૂચાળ લાવ્યું છે.

લંડનઃ ઓનલાઇન ડેટીંગ વેબસાઇટ એશ્લે મૈડિસનના હૈક થવાના કારણે ઘણા લોકોની જિંદગીમાં ભૂચાળ લાવ્યું છે.

  • Share this:
લંડનઃ ઓનલાઇન ડેટીંગ વેબસાઇટ એશ્લે મૈડિસનના હૈક થવાના કારણે ઘણા લોકોની જિંદગીમાં ભૂચાળ લાવ્યું છે. કેટલાય પુરૂષોના જીવન બર્બાદ થવાને આણે છે, તો ધણી મહિલાઓના ફેક પ્રોફાઇલ આઇડીએ તેમને બર્બાદ કરના માટે કોઇ કસર છોડી નથી. એક મહિલા પ્રોફેસરની જિંદગીમાં એ સમયે ભુચાલ આવ્યો, જ્યારે તેના પતિએ તેનો હૈક થયેલો આઇડી એશ્લે મૈડિશનની વેબસાઇટમાં જોયો. મહિલા પ્રોફેસર કેંટુકી કોલેજમાં ભણાવે છે. તેનો દાવો છે કે, તેનો ફેક પ્રોફાઇલ બનાવીને વેબસાઇટ પર મુકવામાં આવ્યો હતો, જો કે તેમની પાસે આ વેબસાઇટ અંગે કોઇપણ પ્રકારની જાણકારી જ નથી. પ્રોફેસરનો દાવો છે કે, તેના ટ્વીટર એકાઉન્ટ માંથી ઉઠાવેલો પ્રોફાઇલ ફોટો તેમના નામની ફેક પ્રોફાઇલમાં લગાવવામાં આવી હતી. પ્રોફેસરનું કહેવું છે કે, એશ્લે મૈડિસનના લીક ડેટામાં તેમના પતિએ તેમનું પ્રોફાઇલ જોયું હતું. બંન્ને હાઇસ્કુલથી મિત્ર હતા અને બાદમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેમના જિંદગીમાં ભુચાલ આવી ગયો છે. મહિલા પ્રોફેસરે ટ્વીટરમાં કેંટુકી લીક્સ નામથી પ્રોફાઇલ બનાવી હતી, જે કોલેજની સમસ્યાઓને ઉજાગર કરતી હતી. પરંતુ ફેક પ્રોફાઇલ સામે આવ્યા બાદ, તેઓને પોતાના પતિને સમજાવાનું મુશ્કેલ પડી રહ્યું છે.
First published: August 30, 2015
વધુ વાંચો
अगली ख़बर