મિસાઇલ ફેંકવામાં કિમ જોંગે બાપ દાદાઓને પણ પાછળ રાખ્યા, અમેરિકાને પણ લીધું રેન્જમાં

Haresh Suthar | News18 Gujarati
Updated: April 20, 2017, 9:24 AM IST
મિસાઇલ ફેંકવામાં કિમ જોંગે બાપ દાદાઓને પણ પાછળ રાખ્યા, અમેરિકાને પણ લીધું રેન્જમાં
નીત નવા ભડકાઉ ભાષણ આપી ચર્ચામાં રહેનાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એના બાપ દાદાઓ કરતાં પણ આગળ નીકળ્યો છે. મિસાઇલ ફેંકવામાં અને યુધ્ધની રણનીતિ બાબતોમાં એ અમેરિકા સામે સીધી ટક્કર લેતાં અમેરિકાને પણ પોતાની મિસાઇલ રેન્જમાં લીધું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 20, 2017, 9:24 AM IST
North-Korea-Missile_3

નવી દિલ્હી #નીત નવા ભડકાઉ ભાષણ આપી ચર્ચામાં રહેનાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એના બાપ દાદાઓ કરતાં પણ આગળ નીકળ્યો છે. મિસાઇલ ફેંકવામાં અને યુધ્ધની રણનીતિ બાબતોમાં એ અમેરિકા સામે સીધી ટક્કર લેતાં અમેરિકાને પણ પોતાની મિસાઇલ રેન્જમાં લીધું છે.

ઉત્તર કોરિયાએ અમેરિકાની ધમકી બાદ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે પોતાના મિસાઇલ કાર્યક્રમોમાં કોઇ પરિવર્તન નહીં કરે.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી હૈન સોંગ યુલે એલાન કર્યું છે કે, તે હવે વધુ મિસાઇલ ટેસ્ટ કરશે.

North-Korea-Missile_1
First published: April 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर