Home /News /ahmedabad /Gold rate in Ahmedabad Today: સોના, ચાંદીના ભાવ સ્થિર, જાણો આજના ભાવ

Gold rate in Ahmedabad Today: સોના, ચાંદીના ભાવ સ્થિર, જાણો આજના ભાવ

સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે

આજનો 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 59,740 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,765 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 47,792 રૂપિયા છે.

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આજે શુક્રવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 59,740 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,765 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 47,792 રૂપિયા છે. ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 68,495 રૂપિયા છે.

જાણો આજના સોના-ચાંદીના ભાવ

આમ જોવા જઈએ તો ગઈકાલની સરખામણીમાં આજનો 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 59,740 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,765 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 47,792 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 68,495 રૂપિયા છે. જે ગઈકાલની ભાવ જેટલો જ છે.

જ્યારે ગઈકાલે ગુરુવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 59,740 રૂપિયાની સપાટીએ સ્થિર હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 54,765 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 47,792 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો લગડીનો ભાવ 68,495 રૂપિયા હતો. ગઈકાલ અને આજના સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. ઘણો મોટો ઉછાળો નોંધાયો છે.

સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે

સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ-પાથલ, સટ્ટાખોરી, ફુગાવો, મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું સોના-ચાંદીના જાણકારોએ દર્શાવ્યું છે.
First published:

Tags: Ahmedabad news, Gold and Silver Price, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો