અમદાવાદઃપતંગ ચગાવવા બાબતે તકરારમાં એકની હત્યા

VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 11:41 AM IST

અમદાવાદઃ ઉત્તરાયણમાં ધાબા પર પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે આજે શહેરના નિર્ણયનગરના મહાદેવપુરાના ઔડા મકાન વિસ્તારમાં બે આરોપી યુવાનોએ આકાશ સોની નામના 24 વર્ષીય યુવાનનું ચાકુના જીવલેણ ઘા મારીને મોત નિપજાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આકાશ પર હુમલો કરી ફરાર થનારા આરોપીઓ- સન્ની અને કક્કી નામના કથિત હત્યારાઓને જલદીથી ઝડપી પાડવામાં આવશે.

First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर