કશ્મીરમાં લહેરાયો ઇસ્લામિક સ્ટેટનો ઝંડો, ઇંદના દિવસે પથ્થરબાજી

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 26, 2017, 12:19 PM IST
કશ્મીરમાં લહેરાયો ઇસ્લામિક સ્ટેટનો ઝંડો, ઇંદના દિવસે પથ્થરબાજી
જમ્મુ કશ્મીરમાં સોમવારે ઇદના દિવસે પણ પત્થરબાજી થઇ હતી. કશ્મીરના પુલવાસ, ત્રાલ,સોપોર અને અનંતબાગના જંગલાતમંડીમાં પત્થરબાજોએ સીઆરપીએફ કેપ પર પત્થર ફેક્યા, તે મુસાના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 26, 2017, 12:19 PM IST
જમ્મુ કશ્મીરમાં સોમવારે ઇદના દિવસે પણ પત્થરબાજી થઇ હતી. કશ્મીરના પુલવાસ, ત્રાલ,સોપોર અને અનંતબાગના જંગલાતમંડીમાં પત્થરબાજોએ સીઆરપીએફ કેપ પર પત્થર ફેક્યા, તે મુસાના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા.

kashmir-8
ઇંદગાહ પર કેંપમાં પત્થરમારાથી બે સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. ત્યારપછી ફોર્સએ તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. એટલું જ નહી ઘાટીમાં અન્ય જગ્યાઓ પર પણ પત્થરમારાની ઘટના ઘટી હતી.
ઇસ્લામિક સ્ટેટના ઝંડા પણ લહેરાયા હતા. ન્યુઝ18ને એક્સક્લુસીવ તસવીરો મળી છે જેમાં અલગાવવાદિઓ ઇસ્લામિક સ્ટેટના ઝંડા લહેરાવતા જોવા મલેછે. એક સ્કોડા કારની બોનેટ પર આઇએસનો ઝંડો લગાવેલો છે. જેથી ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની ગઇ છે.
First published: June 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर