મોદી સરકારના 3 વર્ષમાં સૌથી વધુ ખેડૂતોએ આપઘાત કર્યાઃશરદ પવાર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોદી સરકારના 3 વર્ષમાં સૌથી વધુ ખેડૂતોએ આપઘાત કર્યાઃશરદ પવાર
અમદાવાદઃNCP નેતા શરદ પવારે આજે અમદાવાદમાં સભાને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે,આઝાદી બાદ સૌથી વધુ ખેડૂતોની આત્માહત્યા થઈ છે.મોદી સરકારના 3 વર્ષમાં સૌથી વધુ આત્મહત્યા થઈ છે.NCP નેતા શરદ પવારે કહ્યુ હતું કે,સરકારે ખેડૂતો પર રહેલ કર્જ માફ કરવો જોઈએ.UPA સરકારે ખેડૂતો પર રહેલા 72000 કરોડની વ્યાજ માફી કરી છે.નોટબંધી પર શરદ પવારે આપ્યું નિવેદનમાં જણાવ્યું હતું કે,નોટબંધી પછી બેરોજગારી વધી છે.નાના ઉદ્યોગો બંધ હાલતમાં આવી ગયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃNCP નેતા શરદ પવારે આજે અમદાવાદમાં સભાને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે,આઝાદી બાદ સૌથી વધુ ખેડૂતોની આત્માહત્યા થઈ છે.મોદી સરકારના 3 વર્ષમાં સૌથી વધુ આત્મહત્યા થઈ છે.NCP નેતા શરદ પવારે કહ્યુ હતું કે,સરકારે ખેડૂતો પર રહેલ કર્જ માફ કરવો જોઈએ.UPA સરકારે ખેડૂતો પર રહેલા 72000 કરોડની વ્યાજ માફી કરી છે.નોટબંધી પર શરદ પવારે આપ્યું નિવેદનમાં જણાવ્યું હતું કે,નોટબંધી પછી બેરોજગારી વધી છે.નાના ઉદ્યોગો બંધ હાલતમાં આવી ગયા છે. NCP નેતા પ્રફુલ પટેલનું નિવેદન 'સમાજ માટે કંઈ માગવા જાઓ તો દેશદ્રોહનો આરોપ લાગશે' 'NCP ભાજપની B ટીમ નથી' '2017માં NCP સારો વિકલ્પ બનશે' 'સરકાર અમારા વગર નહીં બની શકે' 'NCP આવશે તો ખેડૂતોને વ્યાજ માફી આપશે' 'BJPના રાજમાં કંઈ કામ થયું નથી' ગુજરાતનો ખેડૂત સંકટમાં છેઃ પ્રફુલ પટેલ '2004માં ખેડૂતને 12 ટકા વ્યાજ લાગતું હતું' 'આજે 4 ટકા વ્યાજ લાગે છે'
First published: March 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर