મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કોબરા ટીમ પર નક્સલિઓનો મોટો હુમલો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 3, 2017, 10:07 PM IST
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં કોબરા ટીમ પર નક્સલિઓનો મોટો હુમલો
નક્સલિઓએ ફરી એક વાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. નક્સલીયોએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ વિસ્તારમાં સી-60કોબરા કમાન્ડોની ટીમ પર હુમલો કર્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 3, 2017, 10:07 PM IST
નક્સલિઓએ ફરી એક વાર મોટા હુમલાને અંજામ આપ્યો છે. નક્સલીયોએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ વિસ્તારમાં સી-60 કોબરા કમાન્ડોની ટીમ પર હુમલો કર્યો છે.
સીઆરપીએફ-કોબરા કમાન્ડો અને મહારાષ્ટ્ર પોલીસની રીલીફ ટીમ ઘટના સ્થળે જવા રવાના થઇ છે. અહી અત્યારે નક્સલીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.
First published: May 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर