દેશના સૌથી લાંબા પુલનું ઉદઘાટન પીએમ મોદીએ કર્યુ,જાણો ખાસિયત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 26, 2017, 12:01 PM IST
દેશના સૌથી લાંબા પુલનું ઉદઘાટન પીએમ મોદીએ કર્યુ,જાણો ખાસિયત
પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલ અને અસમને જોડતા દેશના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું. ધોલા-સદિયા પુલનું ઉદઘાટન કરતા પીએમએ પોતે પુલ પર પહોચ્યા હતા. પછી પીએમ ગુવાહાટીમાં જનસભા સંબોધન કરશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 26, 2017, 12:01 PM IST
પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલ અને અસમને જોડતા દેશના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું. ધોલા-સદિયા પુલનું ઉદઘાટન કરતા પીએમએ પોતે પુલ પર પહોચ્યા હતા. પછી પીએમ ગુવાહાટીમાં જનસભા સંબોધન કરશે.

bridge-3
નોધનીય છે કે, 26 મેના મોદી સરકારના ત્રણ વર્ષ પુર્ણ થાય છે. આ અવસરે કેન્દ્ર સરકારે 26મેને લઇ 15 જુન સુધી દેશમાં 900 શહેરોમાં મોદી ફેક્ટ મનાવવાનો નિર્મય કર્યો છે. મોદી આ ફેસ્ટની શરૂઆત ધોલા-સદિયા પુલના ઉદઘાટનથી કરી રહી છે.

Longest-Bridge_2

આ પુલ દેશનો સૌથી લાંબો પુલ નદી પર બનાવાયેલ રિવર બ્રીજ છે, આ પુલ અસમ અને પુર્વ હિસ્સો અરૂણાચલ પ્રદેશની સીમા સાથે જોડાયેલા વિસ્તારમાં બન્યો છે.

Longest-Bridge_3
બ્રહ્મપુત્ર નદી પર બનેલ 9.15 કિ.મી. લાંબો આ પુલ એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો રિવર બ્રીજ છે. આ અસમ તિનસુકિયા જિલ્લાના ધોલા અને સદિયાને જોડે છે.
First published: May 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर