કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની તાકાત મોદીમાં જ છેઃમહબૂબા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 3:21 PM IST
કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની તાકાત મોદીમાં જ છેઃમહબૂબા
જમ્મુ-કશ્મીરના સીએમ મહેબુબા મુફ્તીએ કહ્યુ કે કશ્મીર સમસ્યાનો કોઇ એકેલ લાવી શકે તો તેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે. શનિવારે તેમણે કહ્યુ વહ(મોદી) જે નિર્ણય કરશે, મુલ્ક તેમને સપોર્ટ કરશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 6, 2017, 3:21 PM IST
જમ્મુ-કશ્મીરના સીએમ મહેબુબા મુફ્તીએ કહ્યુ કે કશ્મીર સમસ્યાનો કોઇ એકેલ લાવી શકે તો તેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે. શનિવારે તેમણે કહ્યુ વહ(મોદી) જે નિર્ણય કરશે, મુલ્ક તેમને સપોર્ટ કરશે.
મહબુબાએ કહ્યુ, પહેલા પીએમ પણ પાકિસ્તાન જવા માગતા હતા પરંતુ જરૂરી ન સમજ્યુ. પીએ મોદી લાહોર ગયા અને તાકાત બતાવી હતી. મહિલાઓના એક કાર્યક્રમને સંબોધન કરતા મહેબુબાએ આ વાત કહી હતી.
હાલના હાલાતાને લઇ તેમણે કહ્યુ કશ્મીરની સ્થીતી સારી નથી. અહીના તણાવની અસર જમ્મુ અને લદાખ પર પડે છે.
First published: May 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर