"તમે ભારતીય પ્રાર્થના ન કરી શકો" કહી ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં ચપ્પુથી ગળુ કાપ્યું

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ફરિ ભારતીયો નિશાને,ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં ફાદર પર ચાકૂથી હુમલો ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય મૂળના ફાદર પર ચર્ચમાં પ્રાર્થના દરમિયાન ચાકુથી હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. હુમલાખોર ઇતાલીયન નાગરિક હતો અને તેણે કિચનમાં કામ વપરાતા ચાકુથી ફાદરના ગળા પર ઘા કર્યા હતા અને પછી નાસી છુટ્યો હતો. આ બનાવ રવિવારે સામુહિક પ્રાર્થના દરમિયાન બન્યો હતો.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ફરિ ભારતીયો નિશાને,ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં ફાદર પર ચાકૂથી હુમલો ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય મૂળના ફાદર પર ચર્ચમાં પ્રાર્થના દરમિયાન ચાકુથી હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. હુમલાખોર ઇતાલીયન નાગરિક હતો અને તેણે કિચનમાં કામ વપરાતા ચાકુથી ફાદરના ગળા પર ઘા કર્યા હતા અને પછી નાસી છુટ્યો હતો. આ બનાવ રવિવારે સામુહિક પ્રાર્થના દરમિયાન બન્યો હતો. દિરુવનંતપુરમમાં આવેલ મેલબર્ન ડેલી ન્યૂઝ પેપરના એડિટર થિરુવલૂમ ભાસીએ જણાવ્યું કે હુમલો પ્રાર્થના દરમિયાન કરાયો હતો. ભાસીએ જણાવ્યું કે હુમલાખોર ફાદરની નજીક આવ્યા અને મેથ્યુ ઇડિયન હૈ અને તેને પ્રાર્થના કરવાનો અધિકાર નથી. કહીને ચાકુથી હુમલો કરી નાસી છુટ્યો હતો. કેરલના રહેવાવાળા કૈથલિક ફાદર રેવ ટોમી કલાથૂર મૈથ્યુ ચાર વર્ષથી મેલબર્નના એક ચર્ચમાં કાર્યરત હતા. જો કે પોલીસે હુમલાખોરને પકડી લીધો છે.
First published: March 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर