CBSE 10 નું પરિણામ ગત વર્ષ કરતા ઓછુ,90.95% વિદ્યાર્થી થયા પાસ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 3, 2017, 3:59 PM IST
CBSE 10 નું પરિણામ ગત વર્ષ કરતા ઓછુ,90.95% વિદ્યાર્થી થયા પાસ
સીબીએસઈ10નું રિઝલ્ટ આજે જાહેર થઇ ચુક્યુ છે. આ વર્ષે 90.95 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. જો કે ગત વર્ષના મુકાબલે આ વર્ષે રીઝલ્ટ પાંચ ટકા ઓછુ છે. વર્ષ 2016માં 96.21 ટકા પરીક્ષાર્થી પાસ થયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 3, 2017, 3:59 PM IST
સીબીએસઈ10નું રિઝલ્ટ આજે જાહેર થઇ ચુક્યુ છે. આ વર્ષે 90.95 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. જો કે ગત વર્ષના મુકાબલે આ વર્ષે રીઝલ્ટ પાંચ ટકા ઓછુ છે. વર્ષ 2016માં 96.21 ટકા પરીક્ષાર્થી પાસ થયા હતા.
સીબીએસઇ 2017માં 10મીમાં પાંચ રીજનના રિઝલ્ટ જાહેર થયા છે. જેમાં દેહરાદૂન,ત્રિવેદમ, દિલ્હી અને હૈદરાબાદ, ચેન્નઇ રીઝન સામેલ છે.
નોધનીય છે કે આ વર્ષે 10મીમાં કુલ 16,67,573 વિદ્યાર્થીઓ 10મીની પરિક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 7,81,463 વિદ્યાર્થી પરીક્ષા આપી હતી.
First published: June 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर