મુડી રોકાણ મામલે ભારતની ચર્ચા હવે વિશ્વમાં થાય છેઃઅમદાવાદ એરપોર્ટ પર મોદીએ ગુજરાતીમાં કર્યુ સંબોધન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મુડી રોકાણ મામલે ભારતની ચર્ચા હવે વિશ્વમાં થાય છેઃઅમદાવાદ એરપોર્ટ પર મોદીએ ગુજરાતીમાં કર્યુ સંબોધન
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર આજે મોડી સાંજે ભરૂચથી પહોચેલા પીએમ મોદીએ જનમેદનીને સંબોધન ગુજરાતીમાં કર્યુ હતું.સીએમ, ડે.સીએમ, પૂર્વ સીએમ સહિત નેતાઓ અહી હાજર રહ્યા હતા. મોદીએ કહ્યુ હતું ભાઇઓ અને બહેનો આ પાંચમો કાર્યક્રમ છે.હજુ બે કાર્યક્રમ બાકી છે. મોદીએ રૂપાણી અને ગુજરાતના વખાણ કર્યા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર આજે મોડી સાંજે ભરૂચથી પહોચેલા પીએમ મોદીએ જનમેદનીને સંબોધન ગુજરાતીમાં કર્યુ હતું.સીએમ, ડે.સીએમ, પૂર્વ સીએમ સહિત નેતાઓ અહી હાજર રહ્યા હતા. મોદીએ કહ્યુ હતું ભાઇઓ અને બહેનો આ પાંચમો કાર્યક્રમ છે.હજુ બે કાર્યક્રમ બાકી છે. મોદીએ રૂપાણી અને ગુજરાતના વખાણ કર્યા હતા.મોદીએ કહ્યુ હતું કે મુડી રોકાણ મામલે ભારતની ચર્ચા હવે વિશ્વમાં થાય છે. મોદીએ કહ્યુ પહેલા જે વાઇબ્રન્ટ ગુજરાતની મજાક ઉડાવતા હતા તેવા હિન્દુસ્તાનના 70 ટકા રાજ્યો આજે આ પ્રયોગ કરી રહ્યા છે. અને વધુને વધુ મુડી રોકાણ તેમના રાજ્યમાં આવે તે માટે ડેવલોપમેન્ટ એડવાન્સેટ પુરુ પાડવા પ્રયાસ કરે છે. આજે વિકાસમાં રાજ્યો રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. કહેવાનો તાત્પય એ છે કે સમગ્ર દેશ વિકાસ મહાત્મય તેમની પાસે જે પણ છે તેનો સર્વાધીક ઉપયોગ કરી વિકાસને આગળ વધારવા પ્રયાસ કરે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સંબોધન
ગુજરાત વાયબ્રન્ટની લોકો મજાક કરતા હતા ગુજરાતે 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ કરી રહી છે દેશના બીજા રાજ્યો પણ હવે વાયબ્રન્ટ કરી રહી છે વર્લ્ડનું ગુજરાત મૂડી રોકાણ કરે છે દેશમાં વિકાસનું વાતાવરણ મળ્યું છે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો આપણને મળવાની તક મળી છે જેથી શહેર ભાજપનો આભાર માનું છું દેશમાં વિશ્વાસનું વાતાવરણ બન્યું છે દેશમાં નવી એનર્જી મળી છે ગુજરાત વાદ વિવાદથી પર રહ્યું છે મોદીએ પૂર્વ સીએમ કેશુભાઇનો ઉલ્લેખ કર્યો કેશુભાઇ, આનંદીબહેન અને વિજયભાઇ સરકારે કેડી કંડારી છે દેશ વિકાસની સ્પર્ધા કરે છે મોદીએ સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કર્યો ભૂતકાળમાં આવું નથી થયું 3 પાર્ટી દ્વારા સ્માર્ટ સિટીનો વિકાસ થયો છે ગુજરાતના કેટલાક સિટી સ્માર્ટ સિટીમાં આવ્યાં છે સરકારનું ધ્યાન નિરતંર વિકાસની બાબતમાં રહ્યું વિકાસની બાબતમાં આપણે આગળ વધી રહ્યા છે પૂર્વ સીએમ આનંદીબહેન-સીએમ રૂપાણીના કાર્યની પ્રશંસા કરુ છુ રાજ્યો-રાજ્યો વચ્ચે તુલના થવા લાગી છે સમગ્ર દેશમાં સ્પર્ધાનું વાતાવરણ બન્યું ગુજરાતની જેમ અન્ય રાજ્યો પણ રોકાણ માટે પ્રયાસ કરે છે ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અગાઉ વાઈબ્રન્ટ ગુજરાતની મજાક ઉડાવાઈ હતી આજે વિકાસનું વાતાવરણ બની રહ્યું છે જેનો લાભ આવનારી પેઢીઓને મળશે આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા તે બદલ આભાર પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના  
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर