અખિલેશને હારનો અહેસાસ થઈ ગયો છેઃ પીએમ મોદી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અખિલેશને હારનો અહેસાસ થઈ ગયો છેઃ પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ફતેહપુરમાં રેલીમાં સમાજવાદી સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે સપા સરકારના મંત્રી ગાયત્રી પ્રજાપતિ સામે રેપ મામલો નોધાયાને લઇ અખિલેશ સરકારને આડેહાથ લીધી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પીએમ નરેન્દ્ર મોદીએ ફતેહપુરમાં રેલીમાં સમાજવાદી સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે સપા સરકારના મંત્રી ગાયત્રી પ્રજાપતિ સામે રેપ મામલો નોધાયાને લઇ અખિલેશ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યુ અખિલેશજી આ ચુંટણી અભિયાન પ્રજાપતિના ચુટણી પ્રચારથી શરૂ કર્યુ. યુપી જાણવા માગે છે કે સપા અને કોંગ્રેસ ગઠબંધન પ્રજાપતિ જેટલું પવિત્ર છે. ફતેહપુરમાં પીએમએ કહ્યુ કે યૂપીમાં વિકાસને વનવાસ મલ્યો છે. 14 વર્ષ પુર્ણ થયા હવે વનવાસ ખતમ થઇ જશે. પહેલા ચરણમાં ભાજપના પક્ષમાં સંકેત મળ્યાછે. યુપીના ફતેહપુરમાં પીએમ મોદીએ રેલી સંબોધી અમારી સરકાર ગરીબો માટે છેઃ પીએમ યુપીમાં ખેડૂતોનું દેવું માફ કરીશું: પીએમ 2014માં કોંગ્રેસે સિલિન્ડરની સંખ્યા પર મત માગ્યા હતાઃ પીએમ મેં લોકોને સબસિડી છોડવા અપીલ કરી હતીઃ પીએમ અપીલ પર 5 કરોડ લોકોએ ગેસ સબસિડી છોડીઃ પીએમ સરકાર બનતા જ શેરડીના ખેડૂતોનું વળતર ચૂકવાશેઃ પીએમ અખિલેશને હારનો અહેસાસ થઈ ગયો છેઃ પીએમ ગરીબના ઘર સુધી અમે ગેસ સિલિન્‍ડર પહોંચાડ્યાઃ પીએમ યુપીમાં 14 વર્ષથી વિકાસનો વનવાસઃ પીએમ યુપીમાં વિકાસનો વનવાસ પૂર્ણ થવો જોઈએઃ પીએમ દેશ આગળ વધી રહ્યો છે, યુપી પાછળ ન રહેવું જોઈએઃ પીએમ SPએ સરકારી ખજાનામાંથી પ્રચાર પાછળ પૈસા ખર્ચ્યાઃ પીએમ એસપીએ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું: પીએમ જનતા દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેશેઃ પીએમ યુપીમાં ડૂબવાના ડરથી ગઠબંધન થયું: પીએમ અખિલેશ યાદવ ડરી ગયા છેઃ પીએમ દેશ ભૂલો માફ કરી શકે છે, વિશ્વાસઘાત નહીં: પીએમ એસપીએ લોહિયાજીનું અપમાન કર્યું: પીએમ યુપીમાં પોલીસ સ્ટેશન એસપીના કાર્યાલય બન્યાઃ પીએમ 'પોલીસ સ્ટેશનમાં લોકોની વાત સાંભળવામાં નથી આવતી' યુપીમાં દુષ્કર્મ કરનારાઓને છૂટઃ પીએમ FIR દાખલ કરાવવા માટે સુપ્રીમે દખલગીરી કરવી પડીઃ પીએમ SP-કોંગ્રેસ ગાયત્રી પ્રજાપતિ જેટલું પવિત્રઃ પીએમ
First published: February 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर