નારાયણ સાંઈ દ્વારા લાંચ આપવાનો મામલો, HCએ આરોપી કે. ડી. પટેલના જામીન કર્યા મંજૂર

P
Updated: January 1, 1970, 5:30 AM IST
નારાયણ સાંઈ દ્વારા લાંચ આપવાનો મામલો, HCએ આરોપી કે. ડી. પટેલના જામીન કર્યા મંજૂર
અમદાવાદ#સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દ્વારા પોલીસને કરોડો રૂપિયાની લાંચ આપવાના કેસમાં સહ આરોપી અને બિલ્ડર કે. ડી. પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે કે. ડી. પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
અમદાવાદ#સુરતની યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દ્વારા પોલીસને કરોડો રૂપિયાની લાંચ આપવાના કેસમાં સહ આરોપી અને બિલ્ડર કે. ડી. પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે કે. ડી. પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં કે.ડી. પટેલના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી, કેસમાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યાં છે, આ કેસના અન્ય આરોપીઓને જામીન મળ્યા છે તો સમાનતાના ધોરણે તેમને પણ જામીન મળવા જોઈએ. બીજી તરફ, રાજ્ય સરકારે કે. ડી. પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, આ જ કેસમાં કે. ડી. પટેલે તેના અવાજના નમુના લેવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે આ આદેશ સામે સ્ટે આપ્યો છે. આ અરજી પર વધુ સુનાવણી આઠ ઓક્ટોબરે હાથ ધરાશે.
First published: September 21, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com