રાજકોટ ક્રાઈમબ્રાંચનો મુંબઈમાં સપાટો,શાર્પશૂટરની ગર્લફ્રેન્ડ સહિત 5ને ઝડપ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટ ક્રાઈમબ્રાંચનો મુંબઈમાં સપાટો,શાર્પશૂટરની ગર્લફ્રેન્ડ સહિત 5ને ઝડપ્યા
રાજકોટઃરાજકોટ ક્રાઈમબ્રાંચએ મુંબઇમાં D ગેંગના શાર્પશૂટરોના સાગરિતો પર સપાટો બોલાવ્યો છે.2 યુવતી સહિત 5 શખ્સો ક્રાઈમબ્રાંચના સકંજામાં આવી ગયા છે.2 યુવતી પૈકી એક રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવેલા રામદાસની ગર્લફ્રેન્ડ છે.બંને શખ્સોમાંથી વિનિત તેની પ્રેમિકા સાથે અને રામદાસ રહાણે અન્ય બે યુવતીને લઇને રાજકોટની હોટેલમાં રોકાયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિનિત જલાટેની પ્રેમિકા કોણ છે અને રામદાસ સાથે રહેલી બે યુવતીઓ સંદર્ભે પણ તપાસ કરાઇ હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટ ક્રાઈમબ્રાંચએ મુંબઇમાં D ગેંગના શાર્પશૂટરોના સાગરિતો પર સપાટો બોલાવ્યો છે.2 યુવતી સહિત 5 શખ્સો ક્રાઈમબ્રાંચના સકંજામાં આવી ગયા છે.2 યુવતી પૈકી એક  રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવેલા રામદાસની ગર્લફ્રેન્ડ છે.બંને શખ્સોમાંથી વિનિત તેની પ્રેમિકા સાથે અને રામદાસ રહાણે અન્ય બે યુવતીને લઇને રાજકોટની હોટેલમાં રોકાયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિનિત જલાટેની પ્રેમિકા કોણ છે અને રામદાસ સાથે રહેલી બે યુવતીઓ સંદર્ભે પણ તપાસ કરાઇ હતી. sarp sutar mubai રામદાસની ગેંગના 2 શાર્પશૂટર પણ ઝડપાયા છે. પાંચેયને લઈને ક્રાઈમબ્રાંચ રાજકોટ આવવા રવાના થઇ છે. આવતીકાલે રાજકોટ પોલીસ સત્તાવાર જાહેરાત કરશે.પકડાયેલા પાંચેય મુંબઈના રહેવાસી છે.જામનગરના બિઝનેસમેનના કાવતરામાં પાંચેય સામેલ છે.એક યુવતી રેકી દરમિયાન રાજકોટ આવી હતી.રાજકોટ પોલીસ પાંચેયને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે.
નોધનીય છે કે ડી ગેન્ગના અનિષ ઇબ્રાહીમના ચાર શાર્પશૂટરો જામનગરના વેપારીની હત્યા કરવા આવ્યા હતા હત્યા કરે તે પહેલા જ તેઓ રાજકોટમાં ઝડપાઇ ગયા હતા.
First published: March 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर