ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણી સૌથી અમીર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં મુકેશ અંબાણી સૌથી અમીર
ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી અમીર 100 ધનાઢ્યોની યાદી જાહેર કરી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર મેદાન માર્યું છે. તેઓ દેશના સૌથી ધનાઢ્ય અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાની આ યાદીમાં બીજા નંબરે દિલીપ સંઘવી છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવી દિલ્હી #ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી અમીર 100 ધનાઢ્યોની યાદી જાહેર કરી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર મેદાન માર્યું છે. તેઓ દેશના સૌથી ધનાઢ્ય અમીર વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાની આ યાદીમાં બીજા નંબરે દિલીપ સંઘવી છે. ધનાઢ્ય ધન કુબેર, સંપત્તિ મુકેશ અંબાણી - 2270 કરોડ ડોલર દિલીપ સંઘવી - 1690 કરોડ ડોલર હિન્દુજા બ્રધર્સ - 1520 કરોડ ડોલર અજીજ પ્રેમજી - 1500 કરોડ ડોલર લક્ષ્મી નિવાસ મિત્તલ - 1250 કરોડ ડોલર ગોદરેજ પરિવાર - 1240 કરોડ ડોલર શિવ નાદર - 1140 કરોડ ડોલર કુમાર મંગલમ બિરલા - 880 કરોડ ડોલર સારરસ પૂનાવાલા - 860 કરોડ ડોલર ભારતીય ઘનાઢ્યોની યાદી અંગે વધુ જાણકારી માટે તમે www.forbesindia.com પર લોગ ઇન કરી શકો છો. ફોર્બ્સ ઇન્ડિયાની આ સ્પેશિયલ એડિશન 21 ઓક્ટોબરે બજારમાં આવશે.
First published: September 22, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...