દેશની સૌથી લાંબી સુરંગનું પીએમ મોદીએ કર્યુ ઉદઘાટન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશની સૌથી લાંબી સુરંગનું પીએમ મોદીએ કર્યુ ઉદઘાટન
દેશની સૌથી લાંબી ટનલનું પીએમ નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું છે. ઉધમપુરમાં ઉદઘાટન કરાયું છે.પીએમ મોદીએ ચનૈની-નાશરી ટર્નલનું ઉદઘાટન કર્યું છે. પીએમ મોદી જમ્મુના ઉધના પહોચ્યા છે. અને દેશની સૌથી લાંબી ટર્નલનું ઉદઘાટન કર્યું છે.જમ્મુ-શ્રીનગર હાઇવે પર આ 9 કિ.મી.લાંબી સુરંગ બનાવાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશની સૌથી લાંબી ટનલનું પીએમ નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું છે. ઉધમપુરમાં ઉદઘાટન કરાયું છે.પીએમ મોદીએ ચનૈની-નાશરી ટર્નલનું ઉદઘાટન કર્યું છે. પીએમ મોદી જમ્મુના ઉધના પહોચ્યા છે. અને દેશની સૌથી લાંબી ટર્નલનું ઉદઘાટન કર્યું છે.જમ્મુ-શ્રીનગર હાઇવે પર આ 9 કિ.મી.લાંબી સુરંગ બનાવાઇ છે. pm udgatan જમ્મુ-કશ્મીરના બાંશિદોમાં રવિવારે સાંજે ચાર કલાકે પીએમ નરેન્દ્ર મોદી સુરંગનું લોકાર્પણ કર્યુ છે. તેનું નામ ચેનાની-નાશરી ટર્નલ છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ નં.44 પર આવેલ છે. જમ્મુ અને કશ્મીર હાઇવે પર બનેલી આ સુરંગ એશિયાની સૌથી લાંબી સુરંક છે. જેની લંબાઇ 9.28 કિલો મીટર છે.  
surangદાવો કરાય છે કે આ સુરંગને લીધે દરરોજ 27લાખ રૂપિયાનું પેટ્રોલ-ડિઝલની બચત થશે. 3720કરોડમાં તૈયાર થયેલ આ સુરંગ દુનિયાની સારામાં સારી સુરંગ પૈકીની એક છે. કેમ કે સુવિધાઓ સાથે-સાથે આ સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ પણ આમા કરાયો છે. surankg ગુગલ મેપ પર આ સુરંગ આવી દેખઆય છે. આ સુરંગ જમ્મુ-કશ્મીરની વચ્ચેનું 30 કિલોમીટર અંતર ઓછુ કરશે. આ સુરંગ ચાર વર્ષમાં તૈયાર થઇ છે.જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સ્થીત ચેનાની-નશરી ટર્નલ(સુરંગ)ને મે 2016માં તૈયાર થવાનું હતુ પરંતા કેટલાક કારણોને લઇ 9 મહિના કામમાં સમય વધુ ગયો છે. surankg2
   
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर