જેમને ધમકી મળી તેમને પોલીસ રક્ષણ આપોઃશંકરસિંહ વાઘેલા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જેમને ધમકી મળી તેમને પોલીસ રક્ષણ આપોઃશંકરસિંહ વાઘેલા
ગાંધીનગરઃજેને ધમકી મળી છે તેમને પોલીસ રક્ષણ આપો તેવી માંગ વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે.જે ઇચ્છે તે તમામને પોલીસ રક્ષણ આપવા માગ કરાઇ છે. તેમજ સસ્પેન્ડ કરેલા કોંગ્રેસના 2 ધારાસભ્યોને પરત લેવા માગ કરાઇ છે. તેમ જ શંકરસિંહ વાઘેલાએ નલિયાકાંડ મુદ્દે તપાસ માટે HC જજની શું પ્રગતિ છે? તે પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. ધારાસભ્યોને ધમકીઓ મળવાનો મુદ્દો શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં ઉઠાવ્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃજેને ધમકી મળી છે તેમને પોલીસ રક્ષણ આપો તેવી માંગ વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે.જે ઇચ્છે તે તમામને પોલીસ રક્ષણ આપવા માગ કરાઇ છે. તેમજ સસ્પેન્ડ કરેલા કોંગ્રેસના 2 ધારાસભ્યોને પરત લેવા માગ કરાઇ છે. તેમ જ શંકરસિંહ વાઘેલાએ નલિયાકાંડ મુદ્દે તપાસ માટે HC જજની શું પ્રગતિ છે? તે પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. ધારાસભ્યોને ધમકીઓ મળવાનો મુદ્દો શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં ઉઠાવ્યો છે.
pradipsinh
શંકરસિંહે ઉઠાવેલા પ્રશ્નનો પ્રદીપસિંહે જાડેજાએ જવાબ આપતા કહ્યુ હતું કે,'કેન્દ્રની વિવિધ એજન્સીઓની મદદ લઈ રહ્યા છીએ.ભય,ખંડણી ઉઘરાવવાનો કિસ્સો કારગત નહીં થવા દઈએ.જામનગર અશફાક ખત્રીની સોપારીનો કિસ્સો પકડાયો છે.અગમચેતીને કારણે શાર્પશૂટરોને પકડવામાં આવ્યો છે.ગુજરાતનું પોલીસતંત્ર પુરી તાકાતથી કામે લાગ્યું છે.જે ધારાસભ્યોને જરૂર લાગશે તેમને રક્ષણ આપવા તૈયાર છીએ. અધ્યક્ષ રમણલાલ વોરાએ માહિતી આપતા કહ્યું હતું કે,બે ધારાસભ્યો મામલે સરકાર સકારાત્મક રીતે આગળ વધી રહી છે. નોધનીય છે કે, રવિ પૂજારી દ્વારા નેતાઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે.MLA સી.કે.રાઉલ તથા અન્યોને મળેલા મેસેજ-ધમકીમાં સામ્યતા છે. રવિ પૂજારી દ્વારા ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે.અગાઉ 4 કેસોની તપાસ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરાઈ રહી છે.ધમકીની પેટર્ન અને નંબર એક જ પ્રકારના હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમબ્રાન્ચ આ મામલે સેન્ટ્રલ એજન્સીની પણ મદદ લઈ રહી છે.રવિ પૂજારી વિદેશમાં બેસી ખંડણીનો કારોબાર કરી રહ્યો છે. અત્યાર સુધી 8થી વધુને ધમકી અપાઈ છે. રવિ પૂજારા તરફથી ધમકી મળતી હોવાનો ઉઠાવ્યો મુદ્દો ગુરુદાસ કામતને થોડા દિવસ પહેલાં મળી હતી ધમકી શક્તિસિંહ ગોહિલ પર આવ્યો રવિ પૂજારી ગેંગનો ફોન અમિત ચાવડા, સી.કે. રાઉલજી, મેરામણ ગોરિયાના ભત્રીજા હીરાભાઈ પટેલ ,ચંદ્રિકાબેન બારીયા, ગોવા રબારીને આવ્યા ફોન અમેરિકા, અલ્જિરિયા, લાઓસ જેવા દેશોમાંથી આવ્યા ધમકીભર્યા ફોન એમ્બેસી મારફતે તપાસ કરાવવા સરકાર પાસે માગ ગોધરાના MLA સી.કે રાઉલ, અબડાસાના MLA શક્તિસિંહ ગોહિલ બોરસદના MLA અમિત ચાવડાને મળી છે ધમકી જામખંભાળિયાના MLA મેરામણ ગોરિયાને પણ મળી છે ધમકી મેરામણભાઈ ગોરિયાને ધમકી મળ્યાનો મામલો રવિ પૂજારી તરફથી ધમકી ધારાસભ્યના ભત્રીજાને અપાયાનો ખૂલાસો ધારાસભ્ય ગોરિયાનો ભત્રીજો રહે છે સુરતમાં સુરતમાં રહેતા ધારાસભ્યના ભત્રીજાને અપાઈ ધમકી ધારાસભ્યના ભત્રીજાનું નામ છે રોમીલ ગોરિયા પોલીસને જાણ કરવાની હાથ ધરાઈ કાર્યવાહી MLA સી.કે. રાઉલજીને ફરી મળી ધમકી 9 દેશમાંથી આવ્યા ધમકીના ફોન USA, લાઓસ, અલજીરિયાથી આવ્યા ફોન બુલીવીયા, ક્રોઈટીયા, થાઈલેન્ડથી આવ્યા ફોન ભુતાન, તુર્કી, પાકિસ્તાનથી આવ્યા ફોન અલ્જીરિયાના 213 56152 290થી 10.59એ આવ્યો ફોન 975 990 4607 પરથી આવ્યો ફોન ભૂટાનથી 385 (12) 403657 પરથી 10.52એ આવ્યો ફોન
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर