યૂપી ચૂંટણી LIVE : બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન શરૂ

Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 7:54 AM IST
યૂપી ચૂંટણી LIVE : બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન શરૂ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. સઘન સુરક્ષા વચ્ચે સહારનપુરની બેહટ, નકુર, સહારનપુર નગર, સહારનપુર, દેવબંદ, રામપુર મનિહારન, ગંગોહ અને બિજનૌક જિલ્લાની નજીબાબાદ, નગીના, બરહાપુર, ધામપુર, નેહતૌર, બિજનૌર, ચાંદપુર, નૂરપુરમાં મતદાન થઇ રહ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 7:54 AM IST
લખનૌ #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. આ બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સઘન સુરક્ષા વચ્ચે સહારનપુરની બેહટ, નકુર, સહારનપુર નગર, સહારનપુર, દેવબંદ, રામપુર મનિહારન, ગંગોહ અને બિજનૌક જિલ્લાની નજીબાબાદ, નગીના, બરહાપુર, ધામપુર, નેહતૌર, બિજનૌર, ચાંદપુર, નૂરપુરમાં મતદાન થઇ રહ્યું છે.

મુરાદાબાદની કાંઠ, ઠાકુરદ્વારા, મુરાદાબાદ ગ્રામીણ, મુરાદાબાદ નગર, કુંડરકી, બિલારી અને સંભલ જિલ્લાની ચંદૌસી અસમોલી, સંભલ, ગુન્નૌરમાં મતદાન થઇ રહ્યું છે.
First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर