જેતપુરમાં હાર્દિક પટેલ પર હુમલો,કાફલા પર પથ્થરમારો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જેતપુરમાં હાર્દિક પટેલ પર હુમલો,કાફલા પર પથ્થરમારો
જેતપુરઃજેતપુરના સરદાર ચોક ખાતે આજે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનો વિરોધ થયો છે. હાર્દિક પટેલ હાય હાયના નારા લાગ્યા હતા.જેતપુર LPS દ્વારા હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવાયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જેતપુરઃજેતપુરના સરદાર ચોક ખાતે આજે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનો વિરોધ થયો છે. હાર્દિક પટેલ હાય હાયના નારા લાગ્યા હતા.જેતપુર LPS દ્વારા હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવાયા છે. hardik viroddh1 આંદોલનમાં મળેલા ફંડનો હિસાબ માંગવાના નારા લગાવાયા છે.સરદારની પ્રતિમાને હાર્દિક હારતોરા કરવા ગયો ત્યારે હાર્દિકના કાફલા પર LPSના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે કાફલામાંથી પાસના કાર્યકર્તાઓ દ્વારા બાઇક, ધોકા દ્વારા વળતો હુમલો કરાયો હતો.
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर