લોકરક્ષક ભરતીનું પરિણામ જાહેર,કેટલા ઉમેદવારો થયા પાસ જાણો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
લોકરક્ષક ભરતીનું પરિણામ જાહેર,કેટલા ઉમેદવારો થયા પાસ જાણો
વડોદરાઃલોકરક્ષક ભરતીનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવશે.17532 લોકરક્ષક ભરતીના ઉમેદવારોનું પરિણામ જાહેર થશે.5 વાગે વેબસાઇટ પર હંગામી પરિણામ જાહેર કરાશે.લોકરક્ષક ભરતીના બોર્ડના અધ્યક્ષ જી.એસ.મલિકએ આ માહિતી આપી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃલોકરક્ષક ભરતીનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવશે.17532 લોકરક્ષક ભરતીના ઉમેદવારોનું પરિણામ જાહેર થશે.5 વાગે વેબસાઇટ પર  હંગામી પરિણામ જાહેર કરાશે.લોકરક્ષક ભરતીના બોર્ડના અધ્યક્ષ જી.એસ.મલિકએ આ માહિતી આપી છે.સાંજે  http://www.lrb2016.org પર ઉમેદવારો પરિણામ જોઈ શકશે. નોધનીય છે કે,તા.૨૩/૧૦/૨૦૧૬ ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં કવોલીફાય થયેલ ઉમેદવારોની શારીરિક ક્ષમતા / શારીરિક માપદંડ કસોટી (PET/PST) તા.૧૬/૦૧/૨૦૧૭ થી રાજ્યના જુદા જુદા ૧૦ કેન્દ્રો ઉપર શરૂ કરવામાં આવી હતી.૪૦ થી વધુ ગુણ મેળવેલ કુલ ૧,૩૪,૯૩ર ઉમેદવારોને શારિરીક પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. શારિરીક પરીક્ષામાં 57,350 ઉમેદવારો પાસ થયા હતા. જેમાંથી ૩૪૫૮૫ ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે બોલવવામાં આવ્યા હતા.
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर