LIVE: મુલાયમસિંહ ચૂંટણી પંચ પહોંચ્યા, સાથે છે ખ્યાતનામ વકીલો પણ

Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 12:39 PM IST
LIVE: મુલાયમસિંહ ચૂંટણી પંચ પહોંચ્યા, સાથે છે ખ્યાતનામ વકીલો પણ
સાયકલના ચિહ્ન માટે પોતાનો દાવો કરવા માટે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પંચ આવી પહોંચ્યા છે. મુલાયમસિંહની સાથે શિવપાલ યાદવ અને ચાર મોટા વકીલો પણ છે. તો બીજી તરફ અખિલેશ તરફથી રામગોપાલ યાદવ પણ ચૂંટણી પંચ પહોંચી ચુક્યા છે. જાણીતા વકીલ કપિલ સિબ્બલ અખિલેસ જુથ તરફથી દલીલ કરશે.
Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 12:39 PM IST
નવી દિલ્હી #સાયકલના ચિહ્ન માટે પોતાનો દાવો કરવા માટે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પંચ આવી પહોંચ્યા છે. મુલાયમસિંહની સાથે શિવપાલ યાદવ અને ચાર મોટા વકીલો પણ છે. તો બીજી તરફ અખિલેશ તરફથી રામગોપાલ યાદવ પણ ચૂંટણી પંચ પહોંચી ચુક્યા છે. જાણીતા વકીલ કપિલ સિબ્બલ અખિલેસ જુથ તરફથી દલીલ કરશે.

અહીં નોંધનિય છે કે, બંને પક્ષો આજે બપોરે પોતાનો પક્ષ રાખશે અને સાયકલ પર પોતાનો સિક્કો જમાવવા પ્રયાસ કરશે.

ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલેથી જ સમાજવાદી પાર્ટીમાં ભંગાણ પડી ગયું છે. અખિલેશ અને મુલાયમ વચ્ચે છેવટ સુધી સમાધાન ના થતાં બંને જુથ અલગ પડ્યા છે અને પાર્ટીના ચિહ્ન સાયકલ માટે બંનેએ પોત પોતાની દાવેદારી નોંધાવી છે. આ સ્થિતિમાં બંને જુથ દ્વારા ચૂંટણી પંચમાં રજુઆત કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચમાં બંને પક્ષોને સાંભળીને સાયકલ કોને આપવી એ અંગે નિર્ણય લેવાશે.
First published: January 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर