રાજકોટઃ ગુજરાત લાયન્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃ ગુજરાત લાયન્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ
રાજકોટઃરાજકોટમાં રમાનાર પાંચ જેટલા IPL મેચોને લઇને ગુજરાત લાયન્સ ટીમના કેટલાક પ્લેયરો ગઈકાલે રાજકોટ આવી પહોચ્યા હતા. ત્યારે આજથી જામનગર હાઈવે પર આવેલ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પ્રેકટીસ કેમ્પ ગુજરાત લાયન્સ ટીમનો શરુ થયો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટમાં રમાનાર પાંચ જેટલા IPL મેચોને લઇને ગુજરાત લાયન્સ ટીમના કેટલાક પ્લેયરો ગઈકાલે રાજકોટ આવી પહોચ્યા હતા.  ત્યારે આજથી  જામનગર હાઈવે પર આવેલ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે પ્રેકટીસ કેમ્પ ગુજરાત લાયન્સ ટીમનો શરુ થયો છે.
gujrat layns1
આજથી શરુ થયેલા પેહલા પ્રેકટીશ સેશનમાં ગુજરાત લાયન્સ ટીમના ડોમેસ્ટિક પ્લેયરો તેમજ કોચ મોહમદ કેફ અને સિતાંશુ કોટક જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પ્લેયરોનું આગમન થતા શહેરમાં ક્રિકેટ ફેવર છવાયો છે ત્યારે આવતીકાલે ટીમના કેપ્ટન સુરેશ રૈના સહીતના કેટલાક ખેલાડીઓ રાજકોટ આવી પહોચશે.
First published: March 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर