સુરતના 2 MLAએ પત્ર લખી કાયદો અને વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલો,ગૃહમંત્રીએ શું કહ્યુ જાણો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતના 2 MLAએ પત્ર લખી કાયદો અને વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલો,ગૃહમંત્રીએ શું કહ્યુ જાણો
સુરતઃસુરત શહેરના વરાછા કાપોદ્ર વિસ્તારમાં વધી રહેલી ગુન્હાની ઘટનાઓને લઈને સ્થાનિક ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે, પોતાના પત્રમાં સ્થાનિક વિસ્તારોમાં ગુનેગારોમાં પોલીસનો ડર ના હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ પણ ધારાસભ્ય કાનાણીએ કર્યો છે, મહિલાઓની છેડતી, નિર્દોષ વ્યક્તિઓની હત્યા સહિતની ઘટનાઓ માટે કાનાણીએ સીધી રીતે પોલીસને જવાબદાર ઠેરવી છે, પોતાના પત્ર અંગે કિશોર કાનાણીએ ઈટીવી સાથે વાતચીત કરી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃસુરત શહેરના વરાછા કાપોદ્ર વિસ્તારમાં વધી રહેલી ગુન્હાની ઘટનાઓને લઈને સ્થાનિક ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે, પોતાના પત્રમાં સ્થાનિક વિસ્તારોમાં ગુનેગારોમાં પોલીસનો ડર ના હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ પણ ધારાસભ્ય કાનાણીએ કર્યો છે, મહિલાઓની છેડતી, નિર્દોષ વ્યક્તિઓની હત્યા સહિતની ઘટનાઓ માટે કાનાણીએ સીધી રીતે પોલીસને જવાબદાર ઠેરવી છે, પોતાના પત્ર અંગે કિશોર કાનાણીએ ઈટીવી સાથે વાતચીત કરી હતી. કુમાર કાનાણીનો સરકારને પત્ર સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો સરકારને પત્ર પત્રમાં કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ લુખ્ખા તત્વો ખૂલ્લેઆમ ખૂન-લૂંટ-છેડતીને અંજામ આપી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં પોલીસનો ખોફ રહ્યો નથી પત્રમાં અસામાજિક તત્વોનો કહેર વધી રહ્યાનો ઉલ્લેખ સરકારને કડક વલણ અપનાવવા કરી અપીલ પ્રફૂલ પાનશેરિયાનો પત્ર સુરતના MLA પ્રફૂલ પાનશેરિયાનો CPને પત્ર કાયદો અને વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલો વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોની સુરક્ષાનો સવાલ ઉઠાવ્યો નશીલા પદાર્થોના સેવન અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો સુરતના યોગીચોક વિસ્તારમાં બે દિવસ પહેલા યુવક પર હુમલો નયન નામના યુવક પર ચપ્પુ અને ધારિયા વડે હુમલો આરોપી શિવા પાન સેન્ટર નામનો ગલ્લો ચલાવે છે ગલ્લામાં ગાંજા સહિતની વસ્તુઓ વેચાતી હોવાનો સ્થાનિકોનો આરોપ ગલ્લાનો માલિક અને તેના મળતિયાઓને વિસ્તારમાં છે આતંક પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાપોદ્રા વિસ્તારમાં બે દિવસ પહેલા થઈ હતી યુવકની હત્યા રવિવારે ધારાસભ્યોએ અસામાજિક તત્વોના આતંક અંગે લખ્યો છે પત્ર ગૃહપ્રધાનને પત્ર લખવાનો મામલો સુરત ભાજપ MLAએ ગૃહપ્રધાનને લખેલા પત્રનો મામલો ગૃહપ્રધાન પ્રદીપસિંહે સુરત પોલીસ કમિશનરને ખખડાવ્યા MLAએ અસામાજિક તત્વોના આતંક અંગે લખ્યો હતો પત્ર ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા ટપોરી ગેંગ, બાઈકસવારોને તાત્કાલિક ધોરણે પકડવા આપ્યા આદેશ સુરત પોલીસ કમિશનરને આપ્યા છે આદેશ લુખ્ખા તત્વો અને બાઈકસવાર ટપોરીઓને સાંખી નહીં લેવાય પેટ્રોલિંગ સઘન બનાવવા પ્રદીપસિંહ જાડેજાએ આપી સૂચના
First published: March 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर