ગોધરાઃ3 ગોડાઉનમાંથી 200બેરલ શંકાસ્પદ કેરોસીન ઝડપાતા ખળભળાટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગોધરાઃ3 ગોડાઉનમાંથી 200બેરલ શંકાસ્પદ કેરોસીન ઝડપાતા ખળભળાટ
ગોધરાઃ ગોધરાના લીલેશરા વિસ્તારમાંથી ગઇકાલે મોડીરાત્રે ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી.આ રેડ દરમિયાન અલગ અલગ 3 ગોડાઉનમાંથી 200 બેરલ જેટલું શંકાસ્પદ કેરોસીન મળી આવ્યું હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગોધરાઃ ગોધરાના લીલેશરા વિસ્તારમાંથી ગઇકાલે મોડીરાત્રે ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી.આ રેડ દરમિયાન અલગ અલગ 3 ગોડાઉનમાંથી 200 બેરલ જેટલું શંકાસ્પદ કેરોસીન મળી આવ્યું હતું. kerosin1 આટલી મોટી માત્રામાં કેરોસીન મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અંદાજે 220 લીટર કેરોસીન હોવા ના અંદાજે 200 બેરલ માં અંદાજે 44000 હજાર લીટર કેરોસીન જપ્ત કરી લેવા માં આવ્યું અને લિલશરા ના ગોઃડાઉન માંથી આ કેરોસીન ને અન્યત્ર ખસેડવા ની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી. જોકે આ કેરોસીન  જથ્થો રાખેલ ગોડાઉન કોનું છે એ હજુ સુધી જાણવા મળેલ નથી અને આટલા મોટા જથ્થા ને સંગ્રહી રાખનાર કસૂરવાર સામે તંત્ર દ્વારા કડક માં કડક કાર્યવાહી થાય તે માટે કમરકસી છે.
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर