રાજકોટઃચાર વર્ષ,3કલેક્ટર બદલાયા પણ ન મળ્યો ન્યાય, અંતે બે દિવસમાં બે વાર જીંદગી લગાવી દાવ પર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃચાર વર્ષ,3કલેક્ટર બદલાયા પણ ન મળ્યો ન્યાય, અંતે બે દિવસમાં બે વાર જીંદગી લગાવી દાવ પર
રાજકોટઃરાજકોટમાં કલેકટર કચેરીમાં બે દિવસની અંદર બે વાર અનિલભાઈ ઓઝાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આખરે તેમની ધીરજ ખુટી અને તેઓ પોતાની જીંદગી દાવ પર લગાવવા તૈયાર થઇ ગયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટમાં કલેકટર કચેરીમાં બે દિવસની અંદર બે વાર અનિલભાઈ ઓઝાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આખરે તેમની ધીરજ ખુટી અને તેઓ પોતાની જીંદગી દાવ પર લગાવવા તૈયાર થઇ ગયા છે.
અનિલભાઈ ઓઝા છેલ્લા ચાર વર્ષથી તેઓ કલેકટર કચેરીએ ધક્કા ખાઈ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજકોટના ત્રણ કલેકટર બદલાઈ ગયા પરંતુ તેમની સ્થિતી બદલાઈ નથી. અનિલભાઈ  છેલ્લા કેટલાક સમયથી પોતાની જમીનને લઇ વારંવાર રજૂઆત કરવા આવતા હતા. છેલ્લા ચાર વર્ષથી તો તેઓ રોજ સવારે અને સાંજે કલેકટર કચેરીની બહાર બેસી ધરણા કરતા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી તેઓ આત્મહત્યાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ તેમણે કેરોસીનમાં ફિનાઈલ નાખી પ્રવાહી પી લિતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખેસડાયા હતા.
 
ભુતકાળમાં અનિલભાઈ ઓઝાએ ઝેરી પદાર્થ પણ અઢ્ઢી વર્ષ પહેલા પીધુ હતુ. તો ગત જુન માસમાં અનલિભાઈ ઓઝાએ ન્યાયિક પ્રતિસાદ ના મળતા તેમણે કલેક્ટર કચેરીના 20 જેટલા કાચમાં પથ્થરોના ઘા મારી તોડફોડ પણ કરી હતી.
 
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर