Jobs: નડિયાદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીમાં 64 પોસ્ટ માટે જાહેરાત બહાર પડી

News18 Gujarati
Updated: August 16, 2019, 10:09 AM IST
Jobs: નડિયાદ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીમાં 64 પોસ્ટ માટે જાહેરાત બહાર પડી
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 16, 2019, 10:09 AM IST
નડિયાદની ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર કપ ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિત કૂલ 64 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

કઇ પોસ્ટ માટે કેટલી જગ્યા ભરાશે ?

મેડિકલ ઓફિસર: 07

ફાર્માશિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: 18 પોસ્ટ
ફાર્માસિસ્ટ: 01
લેબ ટેકનિશિયન: 01
કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક: 03
સ્ટાફ નર્સ: 33
કૉલ્ડ ચેઇન ટેકનિશિયન: 01

શૈક્ષણિક લાયકાત અને ઉમેદવારની પસંદગી માટેની લાયકાતનાં ધોરણો જાણવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

કઇ રીતે અરજી કરશો ?

જે ઉમેદવારોને ઉપર મુજબની જગ્યા પર અરજી કરવી હોય તેમણે તેમની શૈક્ષણિક લાયકાતનાં સર્ટિફિકેટ સિહતનાં દસ્તાવેજો (ઑરિજિનલ દસ્વાવેજો) સાથે જે તારીખે ઇન્ટરવ્યૂ હોય તે તારીખે અને સ્થળે હાજર રહેવું. આ માટે જાહેરાત વાંચી લેવી.



ઇન્ટરવ્યૂની તારીખ:

મેડિકલ ઓફિસર, ફાર્માશિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાર્માશિસ્ટ, લેબ ટેકનિશિયન, કોમ્પ્યુટર ઑપરેટર કમ ક્લાર્ક માટે ઇન્ટરવ્યૂ 19-8-2019નાં રોજ રાખવામાં આવ્યા છે.

સ્ટાફ નર્સ, કૉલ્ડ ચેઇન ટેકનિશિયન માટે 20-08-2019નાં રોજ રાખવામાં આવ્યાં છે.

 
First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...